ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં ત્રણ લાખના ડીવાઇસની ચોરી થતાં પોલીસ ફરિયાદ - GTPL કંપની ડિવાઇસની ચોરી

જામનગરમાં પંચેશ્વર ટાવર નજીક GTPL કંપનીના ત્રણ લાખની કિંમતના (Theft case in Jamnagar) ડિવાઇસની ચોરી થઈ છે. ચોરીનો મામલો સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. (fiber optic line terminal device Theft)

જામનગરમાં ત્રણ લાખના ડીવાઇસની ચોરી થતાં પોલીસ ફરિયાદ
જામનગરમાં ત્રણ લાખના ડીવાઇસની ચોરી થતાં પોલીસ ફરિયાદ

By

Published : Dec 16, 2022, 9:14 PM IST

જામનગરમાં ત્રણ લાખના ડીવાઇસની ચોરી થતાં પોલીસ ફરિયાદ

જામનગર :શહેરના પંચેશ્વર ટાવર નજીક GTPL કંપનીના ફાઈબર ઓપ્ટિકલ લાઈન (Theft case in Jamnagar) ટર્મિનલ ડિવાઇસની ચોરી થઈ છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં તસ્કરોનો રાફડો ફાટ્યો હોય તેમ લાગી રહ્યું છે. ટુક સમય પહેલા બનાસકાંઠાની ડીસામાં ચોરોએ ચોરીની હેટ્રિક મારી હોય તેવા સમાચાર સામે આવ્યા હતા. જેને લઇને સ્થાનિક લોકોની માંગ હતી કે, પોલીસ તાત્કાલીક કાર્યવાહી કરીને ચોરોને પકડે, ત્યારે ફરી પાછા જામનગરમાં ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. જામનગરમાં ત્રણ લાખના ડિવાઇસની ચોરી થઈ છે. (Theft case in Jamnagar)

આ પણ વાંચોતસ્કરોનો કાળો ત્રાસ, શહેરમાં એક બાદ એક ટૂટે છે દુકાનોના તાળા

શું છે સમગ્ર મામલોજામનગર શહેરના પંચેશ્વર ટાવર નજીક ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષમાંથી GTPL કંપનીના (GTPL Company Device Theft) ત્રણ લાખની કિંમતના ફાઈબર ઓપ્ટિકલ લાઈન ટર્મિનલ ડિવાઇસની તસ્કરો ચોરી કરી લઈ ગયા છે. જેને પોલીસ ફરિયાદ સામે આવી છે. ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સમાં છતના ઉપરના ભાગમાં GTPL કંપની દ્વારા ઓપ્ટિકલ લાઈન ટર્મિનલ નામની ડિવાઇસ લગાવવામાં આવ્યું હતું. જે ડિવાઇસની કોઈ તસ્કરો ગત તારીખ 15મી સપ્ટેમ્બર 2022ના રાત્રીના સમયગાળા દરમિયાન ચોરી કરી લઈ ગયા હતા. (fiber optic line terminal device Theft)

આ પણ વાંચોટ્રકોમાંથી રિફાઈન્ડ ઓઇલ અને લોખંડના સળિયા ચોરી નેટવર્કનો પર્દાફાશ, સુરત LCBએ 9 આરોપીની ધરપકડ કરી

પોલીસ ફરીયાદ જે ચોરીના બનાવ અંગે GTPLના આસી. મેનેજર રિઝવાન ઇબ્રાહીમભાઇ બ્લોચે સીટી એ ડિવિઝન પોલીસમાં કંપનીનું (Jamnagar Crime News) ત્રણ લાખની કિંમતનું ડિવાઇસ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાનું પોલીસમાં જાહેર કર્યું છે. જે મામલે PSI વી.કે. ગઢવી આગળની તપાસ હાથ ધરી છે. (Jamnagar Police)

ABOUT THE AUTHOR

...view details