ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં મેગા જોબ ફેરનું આયોજન - Jamnagar mega job fair news

જામનગરમાં ધનવંતરી ઓડિટોરિયમ ખાતે મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસીય ચાલનાર જોબ ફેરમાં જિલ્લાભરના વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

જામનગરમાં ધનવંતરી ઓડિટોરિયમમાં મેગા જોબ ફેરનું આયોજન
જામનગરમાં ધનવંતરી ઓડિટોરિયમમાં મેગા જોબ ફેરનું આયોજન

By

Published : Feb 6, 2020, 1:09 PM IST

જામનગરઃ જિલ્લામાં શિક્ષિત બેરોજગાર યુવાઓને નોકરી મળી રહે તેવા ઉદેશ્યથી જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. જોબ ફેરમાં 470 જગ્યા પર જોબ ફેરમાં ભરતી કરાશે. 100થી વધુ કંપનીઓ દ્વારા યુવાઓને નોકરી આપવાની પહેલ કરવામાં આવી છે. જામનગર જિલ્લામાંથી 800 જેટલા બેરોજગાર યુવક-યુવતીઓએ જોબ ફેરમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આર્ટસ, કોમર્સ, સાયન્સ, એન્જીનીયરીંગના વિધાર્થીઓ પણ ભાગ લઈ રહ્યા છે.

જામનગરમાં ધનવંતરી ઓડિટોરિયમમાં મેગા જોબ ફેરનું આયોજન

ABOUT THE AUTHOR

...view details