જામનગર :જાણીતા એડવોકેટ રાજેન્દ્ર સિંહ ઝાલા(રાજભા ઝાલા)એ સોશ્યિલ મીડિયામાં રાજપૂત સમાજ પર કરેલી ટિપ્પણી પર પોલીસ ફરિયાદ નોંધાવી છે.
જામનગર: રાજપૂત સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાવી - Om Yadav from Uttar Pradesh
જામનગરમાં જાણીતા એડવોકેટ રાજેન્દ્ર સિંહ ઝાલા(રાજભા ઝાલા)એ સોશિયલ મીડિયામાં રાજપૂત સમાજ પર કરેલી ટિપ્પણી પર પોલીસ ફરિયાદ નોંધાવી છે.
જામનગર
રાજેન્દ્રસિંહ ઝાલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ઓમ યાદવે સમાજમાં વેમશ્ય ફેલાઈ તેવી ટિપ્પણી કરી છે, અને સાઇબર ક્રાઈમ દ્વારા આરોપી ઓમ યાદવની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી તેવી માંગ કરી છે.