ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં RTOના નવા નિયમો લાગુ, લોકોમાં જોવા મળી અવેરનેસ - Jamnagar RTO News

જામનગરઃ રાજ્યમાંથી RTOનવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે, ત્યારે જામનગર વાસીઓ પણ હેલ્મેટ અને પિયુસી સાથે વાહન લઇને નીકળતા જોવા મળ્યા છે. એક મહિનાનો સમય રાજ્ય સરકારે આપ્યો હોવાથી મોટાભાગના લોકોએ હેલ્મેટ ખરીદી લીધા છે. તો પીયૂસી સહિતના ડોક્યુમેન્ટ લઈ વાહન ચાલકો ઘરની બહાર નીકળ્યા હતાં.

જામનગરમાં RTOના નવા નિયમો લાગુ, લોકોમાં જોવા મળી અવેરનેસ

By

Published : Nov 1, 2019, 6:49 PM IST

જામનગરમાં ગતરોજ જ જિલ્લા પોલીસ વડાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે RTOના નવા નિયમો પાલન કરવામાં લોકો પણ સહયોગ આપશે. જો કે એક સમયે જામનગરમાં હેલ્મેન્ટના કાયદાનો વિરોધ પણ થયો હતો. જો કે બાદમાં રાજ્ય સરકાર દ્વારા એક મહિનાનો સમય વધારવામાં આવતા લોકોએ પણ સહયોગ આપી રહ્યા છે.

જામનગરમાં RTOના નવા નિયમો લાગુ, લોકોમાં જોવા મળી અવેરનેસ

ABOUT THE AUTHOR

...view details