ગુજરાત

gujarat

ETV Bharat / state

જામજોધપુરના ગઢકડામાં જૂની અદાવતમાં સરપંચના ભાઇની હત્યા - પોલીસ ફરિયાદ

જામજોધપુરના ગઢકડા ગામે લોકડાઉનમાં જૂની અદાવતમાં સરપંચના ભાઈ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

crime
જામજોધપુરના ગઢકડામાં જૂના મનદુઃખમાં સરપંચના ભાઇની હત્યા

By

Published : Apr 24, 2020, 12:32 PM IST

જામનગર: જામજોધપુરના ગઢકડા ગામે લોકડાઉનમાં જૂની અદાવતમાં સરપંચના ભાઈ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

ચૂંટણીનું મનદુઃખ અને જમીન મામલે હુમલો થયો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. જેમા મુશ્તાક ઓસમાણ સફિયા નામના યુવકનું મોત થયું છે. અન્ય એક શખ્સ હાલ જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. પોલીસે ટોળા સામે ફરિયાદ નોંધી છે તમામ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details