મોક ડ્રિલમાં જામનગર શહેરના પોલીસ જવાનો પણ જોડાયા હતા. રેપિડ એક્શન ફોર્સના જવાનોએ કોમી રમખાણો વખતે કેવી કામગીરી કરવી તે માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. રેપિડ એક્શન ફોર્સના જવાનોએ દિલધડક ઓપરેશન કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
જામનગરમાં રેપિડ એક્શન ફોર્સ દ્વારા mock drillનું યોજાયો