શહેરના લક્ષ્મણભાઈ નકુમ નામના ખેડૂત પુત્રએ જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં રડાર રોડ પર દૂધનું ATM શરૂ કર્યું છે. આ એટીએમમાં શુદ્ધ દૂધ તેમજ છાશ પણ મળશે. જામનગર વાસીઓને કોથળીના દુઃખથી છુટકારો મળશે ઉલ્લેખનીય છે કે ATM 24 કલાક ખુલ્લું રહેશે.
જામનગરમાં રૂપિયા,પાણી, બાદ હવે દૂધ પણ ATMમાં ! - ATM
જામનગરઃ જામનગરના ધરતીપુત્રએ કમાલ કરી છે. જામનગરમાં અત્યાર સુધી પૈસા, પાણી ATMમાં મળતા હતા. જોકે હવે દૂધ પણ ATMમાં મળશે.
dfg
અત્યાર સુધી લોકો ડેરીના દૂધથી વિવિધ વાનગીઓ તેમજ પોતાની જરૂરિયાત સંતોષતા હતા. જોકે હવે ATMમાં ચોખ્ખું અને શુદ્ધ દૂધ મળશે તેને લઇને લોકો લક્ષ્મણભાઈના નવતર પ્રયોગને આવકારી રહ્યા છે.