ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં ગુરૂ ગોવિદસિંહની 355મી જન્મ જ્યંતીની કરાઇ ઉજવણી - G. G Hospital

જામનગરમાં ગુરૂદ્વારા ખાતે ગુરૂગોવિંદ સિંહની 355મી જન્મ જયંતીની સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી. 18 જાન્યુઆરીના રોજ સવારે 10 વાગે અખંડ પાઠ આરંભ કરવામાં આવ્યો હતો. તે પછી 20 જાન્યુઆરીના રોજ અખંડ પાઠની સમાપ્તિ સવારે 10 વાગે કરવામાં આવી હતી

જામનગરમાં ગુરૂ ગોવિદસિંહની 355મી જન્મ જ્યંતીની કરાઇ ઉજવણી
જામનગરમાં ગુરૂ ગોવિદસિંહની 355મી જન્મ જ્યંતીની કરાઇ ઉજવણી

By

Published : Jan 20, 2021, 10:30 PM IST

  • જામનગરમાં ગુરૂદ્વારા ખાતે ગુરૂગોવિંદ સિંહની ઉજવણી કરાઇ
  • ગુરૂગોવિંદ સિંહની 355મી જન્મ જયંતી
  • ગુરૂકા લંગર પ્રસાદીનું આયોજન કરાયું

જામનગરઃ જિલ્લામાં ગુરૂદ્વારા ખાતે ગુરૂગોવિંદ સિંહની 355મી જન્મ જયંતીની સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી.

જી. જી હોસ્પિટલમાં ગુરૂ ગોવિદસિંહની પ્રતિમાને ફૂલહાર કર્યા

ગુરુદ્વારા સભામાં 18 જાન્યુઆરીના રોજ સવારે 10 વાગે અખંડ પાઠ આરંભ કરવામાં આવ્યો હતો. તે પછી 20 જાન્યુઆરીના રોજ અખંડ પાઠની સમાપ્તિ સવારે 10 વાગે કરવામાં આવી હતી, શબ્દ કીર્તન બાદ ગુરૂકા લંગર પ્રસાદીનું આયોજન સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોને ધ્યાને રાખીને કરવામાં આવ્યું હતું.

જામનગરમાં ગુરૂ ગોવિદસિંહની 355મી જન્મ જ્યંતીની કરાઇ ઉજવણી

કોવિડ ગાડલાઈનનું પાલન કરાયું

જામનગરની ગુરૂ ગોવિદસિંહ હોસ્પિટલમાં શીખ સમુદાયના સભ્યોએ શીખ સમાજના 10માં ગુરૂ ગોવિદસિંહની પ્રતિમાને ફૂલહાર કર્યાં હતાં. જો કે, સમગ્ર કાર્યકમમાં કોવિડ ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details