ગુજરાત

gujarat

ETV Bharat / state

14 જૂન વિશ્વ રક્તદાતા દિવસ પર 116 વખત બ્લડ ડોનેટ કરનારા વ્યક્તિ સાથે ખાસ વાતચીત

વિશ્વભરમાં 14 જૂન એટલે કે, વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે જામનગરમાં રહેતા યોગી ઠાકર છેલ્લા ઘણા વર્ષોથી રક્તદાન કરી રહ્યા છે અને તેમણે અત્યાર સુધીમાં 116 વખત રક્તદાન કર્યુ છે. હાલ પણ તે જી.જી.હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીને બ્લડ ડોનેટ કરે છે.

14 જૂન વિશ્વ રક્તદાતા દિવસ પર 116 વખત બ્લડ ડોનેટ કરનાર વ્યક્તિ સાથે ખાસ વાતચીત
14 જૂન વિશ્વ રક્તદાતા દિવસ પર 116 વખત બ્લડ ડોનેટ કરનાર વ્યક્તિ સાથે ખાસ વાતચીત

By

Published : Jun 14, 2020, 1:15 PM IST

જામનગરઃ વિશ્વભરમાં 14 જૂન એટલે કે, વિશ્વ રક્તદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રક્તદાનને મહાદાન કહેવામાં આવે છે. જામનગરમાં બર્ધન ચોક વિસ્તારમાં રહેતા યોગી ઠાકર છેલ્લા ઘણા વર્ષોથી રક્તદાન કરી રહ્યા છે અને તેમણે અત્યાર સુધીમાં 116 વખત રક્તદાન કરી સૌરાષ્ટ્રમાં સૌથી વધુ રક્તદાન કરવાનો રેકોર્ડ પોતાને નામે કર્યો છે.

14 જૂન વિશ્વ રક્તદાતા દિવસ પર 122 વખત બ્લડ ડોનેટ કરનાર વ્યક્તિ સાથે ખાસ વાતચીત
116 વખત રક્તદાન કરવા બદલ યોગી ઠાકરનું રાજ્યના રાજ્યપાલના હસ્તે સન્માન પણ કરવામાં આવ્યું હતું. યોગી ઠાકર છેલ્લા ઘણા વર્ષોથી સેવાકીય પ્રવુતિ સાથે જોડાયેલા છે અને જામનગરમાં જ્યાં પણ રક્તદાન કેમ્પ યોજાય ત્યાં યોગી ઠાકર ફરજિયાત રક્તદાન કરવા જાય છે. તો જામનગરની જી.જી.હોસ્પિટલમાં અત્યારે કોઈ જરૂરિયાતમંદ દર્દીને બ્લડની જરૂર હોય, ત્યારે યોગી ઠાકર સ્વૈચ્છિક રીતે રક્તદાન કરે છે.
14 જૂન વિશ્વ રક્તદાતા દિવસ પર 116 વખત બ્લડ ડોનેટ કરનાર વ્યક્તિ સાથે ખાસ વાતચીત
14 જૂન વિશ્વ રક્તદાતા દિવસ પર 122 વખત બ્લડ ડોનેટ કરનાર વ્યક્તિ સાથે ખાસ વાતચીત

ABOUT THE AUTHOR

...view details