ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરની બે હજાર રાજપૂત મહિલાઓ તલવાર રાસ રમી વર્લ્ડ રેકોર્ડ બનાવશે - વર્લ્ડ રેકોર્ડ

જામનગરઃ હાલારના વીર સપૂતો જ્યાં શહીદ થઈને ઈતિહાસ રચ્યો છે, તે ભુચરમોરી જિલ્લાની શોર્યવંશી ધરા પર ગુજરાત રાજપૂત સમાજની બે હજારથી વધુ બહેનો-દીકરીઓ અને મહિલા સમૂહ તલવાર રાસ રજૂ કરી વિશ્વવિક્રમ નોંધાવ્યોનો ઈતિહાસ રચશે.

જામનગરના ભુચરમોરીમાં 2000 રાજપૂતાણીઓ તલવાર રાસ રમીને રચશે વર્લ્ડ રેકોર્ડ

By

Published : Jul 31, 2019, 9:02 PM IST

Updated : Aug 1, 2019, 8:12 AM IST

અખિલ ગુજરાત રાજપુત મહિલા સંઘ દ્વારા આયોજિત આ સમારંભ યુદ્ધના શહીદોને અંજલિ અર્પણ કરવા નિમિત્તે આયોજિત કરવામાં આવેલ છે. ધ્રોલ નજીક ભૂચરમોરી ભોમકા પર નવાનગર રાજયેવઆશ્રય ધર્મ નિભાવવા મુગલ સલ્તનત ખીલેલા રણસંગ્રામમાં હજારો બલિદાન રાજપૂત સમાજના શૂરવીરોએ આપ્યા હતા. આ તમામ સહિત શુરવીરોને શ્રદ્ધાંજલિ અથવા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના નેજા હેઠળ આવતા મહિને આવનારી પવિત્ર શીતળા સાતમના દિવસે ભુચરમોરી પર ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.

જામનગરના ભુચરમોરીમાં 2000 રાજપૂતાણીઓ તલવાર રાસ રમીને રચશે વર્લ્ડ રેકોર્ડ
આ શહીદ શૂરવીરોના શ્રદ્ધાંજલિ સમારોહમાં રાજપૂત યુવા સંઘની મહિલા પાંખની બે હજારથી વધુ યુવતીઓ મહિલાઓ સમુદ્ર દ્વારા રજૂ કરી વિશ્વ વિક્રમ સ્થાપિત કરશે. સમગ્ર હાલ અને જિલ્લાને ગર્વ લઈ શકાય તેવા સહિત શુરવીરોના સૂર્યરૂપી શ્રદ્ધાંજલિ સમારંભની માહિતી આપવા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રમુખ દશરથ મહેન્દ્રસિંહ પરમાર અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અમદાવાદના પ્રમુખ શરદાબા ભરતસિંહ જાડેજા દ્વારા સમગ્ર કાર્યક્રમને સહયોગ આપવામાં આવી રહ્યો છે..

ગુજરાતના તમામ જિલ્લા મથક ઉપર રાજપૂત સમાજના 15 થી 50 વર્ષની વયના બહેનોને કોરિયોગ્રાફરને જે.સી. જાડેજા દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે.

Last Updated : Aug 1, 2019, 8:12 AM IST

ABOUT THE AUTHOR

...view details