જામનગર: જામનગરમાં બ્રાસપાટ એસોસિએશન દ્વારા મેટાલેબ શરૂ કરવામાં આવી (Jamnagar Brass Association managed Metalab) છે. આ મેટાલેબ સંપૂર્ણ મહિલાઓ સંચાલિત છે. હાલ જે પ્રકારે દેશભરમાં મહિલા સશક્તિકરણ અભિયાન ચાલી રહ્યું (Metalab is a great example of women empowerment) છે જે અંતર્ગત જામનગરમાં બ્રાસપાર્ટ એસોસિએશન દ્વારા મેટલ એપ શરૂ કરવામાં આવી છે. જે મેટા લેબમાં બ્રાસપાર્ટના વિવિધ સાધનોનું પૃથકરણ કરવામાં આવે (Analysis of various instruments of Brasspart) છે. જામનગરને બ્રાસ સીટી તરીકે ઓળખવામાં આવે છે. જામનગરમાં અંદાજિત 5000 જેટલા બ્રાસપાર્ટના કારખાના છે અને ત્રણ લાખથી વધુ લોકો બ્રાસપાટ પર રોજગારી મેળવી રહ્યા છે. લાખો રૂપિયાના ખર્ચ કરીને મશીનો વસાવવામાં આવ્યા છે અને આ મશીનના માધ્યમથી મહિલાઓ જ જે-તે બ્રાસપાટના સાધનનું પૃથક્કરણ કરે (Analysis of various instruments of Brasspart) છે.
વિવિધ ટેસ્ટીંગ સુવિધાઓ ઉપલબ્ધ:મેટાલેબમાં વિવિધ પ્રકારની મેટલના કેમીકલ કંપેાઝીશનની સચોટ ચકાસણી માટે જર્મનીથી આયાત કરેલ અત્યાધુનિક મશીન "સ્પેકટ્રોફૉટામીટર્સ'' દ્વારા કરવામાં આવે છે. જેમાં કોપર એલાયઝ, ઝીંક એલાયઝ, એલ્યુમીનીયમ એલાય, લેડ એલાય તથા ફેરસ એલેાયના સાલિડ સેમ્પલનું ટેસ્ટીંગ કરી મેટલનું કંપોઝીશન જાણવામાં આવે છે. જયારે પાવડર ફામૅ માં ફાઉન્ડ્રી એશ,ફાઉન્ડ્રી સ્લેગ ,કડીપાવડર,ઝીંક પાવડર, કેપર પાવડર, પિતળના છેાલ, વિગેરેના કેમીકલ બંધારણમા કેાપર, જસત તથા સીસાની ટકાવારી વેટ એનાલીસીસ દ્વારા મેળવી શકાય છે. કાઈપણ મેટલમાં રહેલી મીકેનીકલ પ્રાર્પેટીમાંની હાર્ડનેશ (સખ્તાઈ)ને એચ.આર.બી./એચ.આર.સી.નાસ્કેલમાં ચેક કરવા માટે રેાકવેલ હાર્ડનેશ મશીન દ્વારા ટેસ્ટીંગની સુવિધા ઉપલબ્ધ છે તથા અન્ય એચ.બી.ડબલ્યુ તથા એચ.વી. હાર્ડેનેશ જુદા જુદા લોડમાં ટેસ્ટીંગ માટે વિકસ/બિનલ હાર્ડનેશ મશીન દ્વારા ટેસ્ટ કરવામાં આવે છે.
આ પણ વાંચોખાનગી શાળાઓને પણ ટક્કર મારે એવી પ્રાથમીક શાળા, બાળ અભ્યારણ છે ખાસ