ગુજરાત

gujarat

ETV Bharat / state

GSFCના સિક્કા યુનિટ ખાતે 10,000 મેટ્રિક ટન એમોનિયા સ્ટોરેજ ટેન્કનું ઉદ્વઘાટન - એમોનિયા સ્ટોરેજ ટેન્ક

ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (સિક્કા યુનિટ), મોટી ખાવડીના સિક્કા ટર્મિનલ ખાતે 10,000 મેટ્રિક ટન એમોનિયા સ્ટોરેજ ટેન્કનું જી.એસ.એફ.સી. લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર અરવિંદ અગ્રવાલના હસ્તે ઉદઘાટન કરાયું હતું.

By

Published : Feb 27, 2020, 2:10 AM IST

જામનગર :એમોનિયા ટેન્કના ઉદઘાટન પ્રસંગે જી.એસ.એફ.સી.ના સી.એમ.ડી. અગ્રવાલે ઉપસ્થિત તમામ અધિકારીઓ/કર્મચારીઓને અભિનંદન પાઠવેલ અને આવનારા સમયમાં કંપનીના સિક્કા યુનિટ ખાતે વધુ

જી.એસ.એફ.સી.ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડી.બી.શાહ, બી.બી.ભાયાણી તથા સિક્કા યુનિટના વાઇસ પ્રેસિડેન્ટશ્રી ચિરાગ મહેતાએ ઉપસ્થિત કર્મચારીઓ તથા અધિકારીઓને નવનિર્માણ પામેલ એમોનિયા ટેન્ક અંગેની માહિતી પૂરી પાડેલ હતી. આ કાર્યક્રમમાં જી.એસ.એફ.સી લિમિટેડના અન્ય ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીગણ પણ ઉપસ્થિત રહ્યા હતા

ABOUT THE AUTHOR

...view details