બિયારણની સમસ્યા મુદ્દે કૃષિપ્રધાન આર.સી. ફળદુનું મહત્વપૂર્ણ નિવેદન - lockdown 4 effect in jamnagar
બિયારણની સમસ્યા મુદ્દે કૃષિપ્રધાનએ મહત્વનું નિવેદન આપ્યું છે. જામનગરમાં કૃષિપ્રધાન આર.સી.ફળદુએ સમસ્યા અંગે ખેડૂતોને કૃષિપ્રધાન સાથે સીધો સંપર્ક સાધવા જણાવાયુ હતું.
જામનગરમાં કેબિનેટ કૃષિપ્રધાન આર.સી.ફળદુનો મહત્વપૂર્ણ નિવેદન
જામનગર : બિયારણની સમસ્યા મુદ્દે ખેડૂતો કૃષિપ્રધાનનો સીધો સંપર્ક સાધે તેમજ વધુમાં કૃષિપ્રધાનએ મીડિયાના માધ્યમથી પોતાનો નંબર જાહેર કરી ખેડૂતોને મદદનો હાથ લંબાવ્યો છે. ખેડૂતો કૃષિપ્રધાનને મોબાઈલ નં.9978406060 પર સમસ્યા અંગે ફોન કરવા જણાવ્યુ હતુ.