ગુજરાત

gujarat

ETV Bharat / state

Good Governance week 2021: જામનગરમાં યોજાયેલો સુશાસન સપ્તાહ કાર્યક્રમ વચ્ચે વરસાદની એન્ટ્રી - Good Governance Week program Jamnagar

ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ.અટલબિહારી વાજપાયીના જન્મ દિવસ-૨૫ ડિસેમ્બરને કેન્દ્ર અને રાજ્ય સરકાર ધ્વારા વર્ષ ૨૦૧૪થી સુશાસન દિવસ (Good Governance week 2021) તરીકે ઉજવવામાં આવે છે,જેના ભાગરૂપે જામનગરમાં પણ ઓશવાળ સેન્ટર ખાતે કૃષિ પ્રધાનની (Agriculture Minister Raghavji Patel) ઉપસ્થિતિમાં સુશાસન સપ્તાહ કાર્યક્રમની ઉજવણી (Good Governance Week program Jamnagar) કરવામાં આવી હતી.

Good Governance week 2021: જામનગરમાં યોજાયેલો સુશાસન સપ્તાહ કાર્યક્રમ વચ્ચે વરસાદની એન્ટ્રી
Good Governance week 2021: જામનગરમાં યોજાયેલો સુશાસન સપ્તાહ કાર્યક્રમ વચ્ચે વરસાદની એન્ટ્રી

By

Published : Dec 28, 2021, 5:35 PM IST

જામનગર: શહેરના ઓશવાળ સેન્ટરના પ્લોટ ખાતે (Good Governance Week program Jamnagar) કૃષિપ્રધાન રાઘવજી પટેલની (Agriculture Minister Raghavji Patel) અધ્યક્ષતા હેઠળ સુશાસન સપ્તાહની ઉજવણી ( Good Governance week 2021) ચાલી રહી હતી. તે દરમિયાન વરસાદ આવતા કાર્યક્રમમાં અવ્યવસ્થા સર્જાઇ હતી. આ સાથે લોકો કૃષિપ્રધાન સહિત અન્ય લોકો પણ પલળી ગયાં હતા.

Good Governance week 2021: જામનગરમાં યોજાયેલો સુશાસન સપ્તાહ કાર્યક્રમ વચ્ચે વરસાદની એન્ટ્રી

બે હજાર લોકોને વિવિધ યોજનાનો લાભ મળ્યો

રાજ્ય સરકાર દ્વારા આયોજીત સુશાસન સપ્તાહ કાર્યક્રમ (Good Governance Week Program)અંતર્ગત જામનગર જિલ્લાના ખેડૂતો, પશુપાલકો, મત્સ્ય પાલકો, સહકારી મંડળીના સદસ્યો વગેરેને વિવિધ પ્રકારની યોજનાકીય લાભ આપવામાં આવ્યા છે.

કૃષિ પ્રધાને યોજી પત્રકાર પરિષદ

કૃષિ પ્રધાનએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, માવઠાના કારણે આ કાર્યક્રમની ગોઠવણી ઓશવાળ હોલ ખાતે કરવામાં આવી હતી. આ ઉપંરાત ખેતીવાડી અધિકારીઓના અહેવાલ બાદ માવઠામાં થયેલા નુકશાન અંગે પરિક્ષણ કરવામાં આવશે તે પણ જાહેરાત કરી હતી.

આ પણ વાંચો:

Atal Bihari Vajpayee birth anniversary: અટલજી રાજકોટમાં રોકાતા ત્યારે ચાલીને જિલ્લા લાઈબ્રેરીમાં છાપા વાંચવા જતા: ડો. કમલેશ જોશીપુરા

વડોદરામાં સુશાસન દિનની ઉજવણી કરાઇ

ABOUT THE AUTHOR

...view details