જામનગર એમ્યુઝમેન્ટ પાર્કના આજુબાજુના વિસ્તારમાં ફુડ વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. PPC મશીનથી ફૂડ વિભાગ દ્વારા નમકીન અને ફરસાણની 40 જેટલી દુકાનોમાં તેલ સહિતના નમૂના લેવામાં આવ્યા હતા. નગરજનોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ન થાય તે માટે મહાનગરપાલિકાની ફૂડ વિભાગ દ્વારા સતત દરોડનો દોર ચાલુ રાખવામાં આવે છે.
જામનગર: એમ્યુઝમેન્ટ પાર્કમાં ફૂડ વિભાગના દરોડા, 40 દુકાનોમાં PPC મશીનથી લેવાયા નમૂના - Verification with PPC machine through Food Branch of Jamnagar Municipal Corporation
જામનગર: શહેરના એમ્યુઝમેન્ટ પાર્કના વિસ્તારમાં ફુડ વિભાગે દરોડા પાડ્યા હતા. મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા 40 દુકાનોમાં PPC મશીનથી તેલના નમૂના લેવામાં આવ્યા હતા. એમ્યુઝમેન્ટ પાર્ક બાદ ગોકુલનગરમાં પણ ફરસાણ અને નમકીનના નમૂના લેવામાં આવ્યા હતા.
etv bharat
એમ્યુઝમેન્ટ પાર્ક બાદ ગોકુલનગરમાં પણ ફરસાણ અને નમકીનની દુકાનમાં વિવિધ નમૂના લેવાની કામગીરી કરવામાં આવી હતી.