ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરના સિક્કા બંદરે આગનો બનાવ, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત - Sikka Port

જામનગરના સિક્કાના બંદરમાં જેટીએ પાર્ક કરાયેલા બાર્જમા આગની ઘટના બની હતી. (fire in Sikka Port of Jamnagar) આગ ભભુકી ઉઠતાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આગમાં એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયો હતો. (fire in Sikka Port One person injured )જેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વેલ્ડીગને લીધે આગ લાગી હોવાનું પ્રાથમિક ધોરણે સામે આવ્યું છે.

જામનગરના સિક્કાના બંદરે બાર્જમાં આગ લાગતા એક વ્યક્તિ ગંભીર ઈજાગ્રસ્ત
જામનગરના સિક્કાના બંદરે બાર્જમાં આગ લાગતા એક વ્યક્તિ ગંભીર ઈજાગ્રસ્ત

By

Published : Dec 15, 2022, 4:52 PM IST

જામનગરના સિક્કાના બંદરે બાર્જમાં આગ લાગતા એક વ્યક્તિ ગંભીર ઈજાગ્રસ્ત

જામનગર: જામનગરના સિક્કાના બંદરમાં જેટીએ પાર્ક કરાયેલા બાર્જમાં આગની ઘટના સર્જાઈ હતી. (fire in Sikka Port of Jamnagar) આગ લાગતાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. (fire in Sikka Port One person injured)જો કે બાદમાં ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી અને ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.

વેલ્ડીગને લીધે આગ લાગી: સિક્કા બંદરની જેટીએ પાર્ક કરાયેલા બાર્જમા વેલ્ડીગ કામ કરતી વેળાએ આગ ભભુકી હતી. આગના બનાવમાં એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી જતાં તાત્કલિક સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલ ખસેડાયો છે. વેલ્ડીગને લીધે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details