જામનગરના કાલાવડમાં 'બેટી બચાવો, બેટી પઢાવો મિશન' અંતર્ગત રેલી યોજાઈ - બેટી બચાવો
કાલાવડમાં બેટી બચાવો, બેટી પઢાવો અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં શાળાની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.
કાલાવડમાં બેટી બચાવો બેટી પઢાવો મિશન અંતર્ગત રેલી યોજાઈ
જામનગરઃ કાલાવાડમાં બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ રેલીમાં શાળાની વિદ્યાર્થીનીઓએ બેટી બચાવો, બેટી પઢાવોના બેનર સાથે જોડાઈ હતી.