ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં LIC ઓફીસ ખાતે કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી ખાનગીકરણનો કર્યો વિરોધ - ખાનગીકરણ

LIC ઓફીસ ખાતે કર્મચારીઓએ કેન્દ્ર સરકારના ખાનગીકરણના પ્રસ્તાવના સામે વિરોધ પ્રદર્શન કર્યો હતો. આ સમગ્ર વિરોધ પ્રદર્શન વચ્ચે કમર્ચારીઓમાં ક્યાંકને ક્યાંક રોષ જોવા મળ્યો હતો.

LIC ઓફીસ ખાતે કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી ખાનગીકરણનો કર્યો વિરોધ
LIC ઓફીસ ખાતે કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી ખાનગીકરણનો કર્યો વિરોધ

By

Published : Feb 4, 2020, 3:00 PM IST

જામનગર : LICના કર્મચારીઓ દ્વારા આજે એક કલાકની રાષ્ટ્રવ્યાપી વિરોધ વચ્ચેની હડતાળ પાડી સુત્રોચાર કર્યા હતાં. એલ.આઇ.સીના કર્મચારીઓ દ્વારા દેશભરમાં આજરોજ વિરોધ કરવામાં આવી રહ્યો છે. કરોડો રૂપિયાનું ટર્નઓવર કરતી એલઆઇસીનું ખાનગીકરણ કરવામાં આવશે જેવી અનેક સમસ્યા ઉભી થશે.તેના પગલે સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રોષ વ્યક્ત કર્યો હતો.

LIC ઓફીસ ખાતે કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી ખાનગીકરણનો કર્યો વિરોધ

ABOUT THE AUTHOR

...view details