ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આધેડે વ્યાજખોરના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી - જામનગરમાં ફરી વ્યાજખોરોનો ત્રાસ

જામનગરઃ એમ પી.શાહ મેડીકલ કોલેજના કર્મચારીએ વ્યાજખોરોના ત્રાસથી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઝેરી દવા પી લેતા તાત્કાલિક તેઓને જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.

જામનગરમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આધેડે વ્યાજખોરના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી

By

Published : Sep 20, 2019, 8:37 PM IST

વ્યાજખોરોના ત્રાસથી યુસુફભાઈ બકરીવાલાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જ ઝેરી દવા પી લેતા તેઓને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જામનગરમાં ફરી વ્યાજખોરોનો ત્રાસ સામે આવ્યો છે. અગાઉ પણ વ્યાજખોરોના ત્રાસના કારણે જેરી દવા પી લેવાના બનાવો બન્યા હતાં.

જામનગરમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આધેડે વ્યાજખોરના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી

છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરના ત્રાસથી પરેશાન હોવાથી પોલીસને રજૂઆત કરવા ગયા હતા અને અચાનક જેરી દવા પી લેતા દોડધામ મચી ગઇ હતી.

ABOUT THE AUTHOR

...view details