ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગર મનપાની UCDC શાખામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો કોર્પોરેટરેનો આક્ષેપ - Jamnagar taja news

મહાનગરપાલિકાની UCDC શાખામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો મહાનગરપાલિકાના કોર્પોરેટરે આક્ષેપ લગાવ્યો છે. છેલ્લા 4 વર્ષથી અરજદારોને સબસિડી ન મળતા કોર્પોરેટરે આક્ષેપ લગાવ્યો છે.

aa
જામનગર મહાનગરપાલિકાની UCDC શાખામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો કોર્પોરેટરે લગાવ્યો આક્ષેપ

By

Published : Feb 6, 2020, 5:57 PM IST

જામનગરઃ મહાનગરપાલિકાની UCDC શાખામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો મહાનગરપાલિકાના કોર્પોરેટરે આક્ષેપ લગાવ્યો છે. UCDC શાખા દ્વારા છેલ્લા 4 વર્ષથી અરજદારોને સબસિડી આપવામાં આવી ન હોવાનો પણ કોર્પોરેટરે આક્ષેપ લગાવ્યો છે. એક બાજુ મોટા ભાગના સરકારી કામો તથા પેમેન્ટ ઓનલાઇન થતું હોવાનું જણાઈ રહ્યું છે, તો બીજી બાજુ UCDC શાખા દ્વારા છેલ્લા 4 વર્ષથી સબસીડી પણ આપવામાં આવી નથી.

જામનગર મહાનગરપાલિકાની UCDC શાખામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો કોર્પોરેટરે લગાવ્યો આક્ષેપ
100 જેટલા અરજદારોએ જામનગર મહાનગરપાલિકાના કોર્પોરેટરે આનંદ ગોહિલને રજૂઆત કરતાં કોર્પોરેટરે મહાનગરપાલિકાના કમિશ્રનર તેમજ ઉચ્ચ અધિકારીઓને પત્ર લખી રજૂઆત કરી છે.

ABOUT THE AUTHOR

...view details