જામનગરઃ જિલ્લાના સચાણા ગામમાં શનિવાર સવારે એક પારિવારના સભ્યો વચ્ચે બોલાચાલી થઈ હતી. બાદમાં આ મામલો બીચકાયો હતો. આ ઝઘડામાં ધારદાર હથિયારો વડે પરિવારના સભ્યોએ એકબીજા પર પ્રહારો કરતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.
જામનગરના સચાણામાં જમીન મુદ્દે ખેલાયું ધીગાણું, જુઓ LIVE દ્રશ્ય - conflict over land
જામનગર જિલ્લાના સચાણા ગામમાં શનિવાર સવારે એક પારિવારના સભ્યો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ ઝઘડો બાદમાં ઉગ્ર બન્યો હતો. જેમાં ધારદાર હથિયારોથી પરિવારના સભ્યોએ એકબીજા પર પ્રહારો કરતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. આ ઘટનામાં 8 લોકોને ગંભીર ઈજા પહોંચી છે.
સચાણા
સચાણા ગામમાં કૌટુંબીક ભાઈઓ વચ્ચે જમીન મુદ્દે વાડીએ બબાલ થઇ હતી. જેમાં 8 જેટલા લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. જેમાં બે વ્યક્તિઓની હાલત ગંભીર છે. આ સમગ્ર ઘટનાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.