- બીટ કોઈન ફેમ નિશા ગોંડલિયા ફરી ચર્ચામાં આવી
- ભુમાફિયા જયેશ પટેલ પર અનેક આરોપ લગાવ્યા
- જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે આરોપીઓને પકડી લેવા માટેની અરજી કરી
બીટ કોઇન ફેમ નિશા ગોંડલીયા ફરી ચર્ચામાં, ન્યાય માટે SP કચેરીએ પહોંચી - SP office Jamnagar
જામનગરમાં ભુમાફિયા જયેશ પટેલ અને યશપાલ જાડેજા વિરુદ્ધ અનેક ફરીયાદ કરનારી બીટ કોઈન ફેમ નિશા ગોંડલીયા ફરી ચર્ચામાં આવી છે. મંગળવારે સાંજે એકાએક નિશા ગોંડલીયા જિલ્લા પોલીસવડા દીપેન ભદ્રેનને અરજી આપવા માટે આવી પહોંચી હતી અને ભુમાફિયા જયેશ પટેલ પર અનેક આરોપ લગાવ્યા હતા.
જામનગર
જામનગર: ભુમાફિયા જયેશ પટેલ અને યશપાલ જાડેજા વિરુદ્ધ અનેક ફરીયાદ કરનારી બીટ કોઈન ફેમ નિશા ગોંડલીયા ફરી ચર્ચામાં આવી છે. મંગળવારે સાંજે એકાએક નિશા ગોંડલીયા જિલ્લા પોલીસવડા દીપેન ભદ્રેનને અરજી આપવા માટે આવી પહોંચી હતી અને ભુમાફિયા જયેશ પટેલ પર અનેક આરોપ લગાવ્યા હતા.