જામનગર: ગુલાબકુંવરબા આયુર્વેદ સોસાયટી દ્વારા રોગ પ્રતિકારક શકિત વધારવા માટે એક આયુર્વેદીક ચુર્ણ બનાવ્યુ છે. આ ચૂર્ણનું શનિવારે ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં જામનગરના સાંસદ પૂનમબેન માડમના હસ્તે લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યુ હતું.
જામનગરમાં સાંસદ પૂનમ માડમના હસ્તે આર્યુવેદિક ચુર્ણનું વિતરણ કરાયું - જામનગરમાં આર્યુવેદીકર ચુર્ણનું વિતરણ
જામનગરની ગુલાબકુંવરબા આયુર્વેદ સોસાયટી દ્વારા રોગ પ્રતિકારક શકિત વધારવા માટે એક આયુર્વેદીક ચુર્ણ બનાવ્યુ છે. આ ચૂર્ણનું શનિવારે જામનગરના સાંસદ પૂનમ માડમના હસ્તે લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યુ હતું.
જામનગર: સાંસદ પૂનમ માડમના હસ્તે આયુવેદીક ચુર્ણ વિતરણ કરવામાં આવ્યું
તેમજ સાંસદ પૂનમબેન માડમે સૌના સ્વાસ્થ્યની શુભકામનાઓ વ્યક્ત કરી હતી.