ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં JMCના ડમ્પરે અકસ્માત સર્જ્યો, 19 વર્ષીય યુવકનું કમકમાટી ભર્યુ મોત - 9 વર્ષીય યુવકનું કમકમાટી ભર્યુ મોત

જામનગરઃ નુરી ચોકડી પાસે JMCના ડમ્પરે અકસ્માત સર્જાતાં 19 વર્ષીય યુવકનું કમકમાટીભર્યુ મોત નિપજયું હતું.

etv bharat
જામનગરમાં JMCના ડમ્પરે અકસ્માત સર્જતાં 19 વર્ષીય યુવકનું કમકમાટી ભર્યુ મોત

By

Published : Dec 20, 2019, 6:46 PM IST

મૃતક સુલ્તાન સુમભાડીયા નુરી ચોકડી પાસે બાઇકની સર્વિસ કરાવી રહ્યો હતો. તે દરમિયાન પાછળથી પુરઝડપે આવેલા ડમ્પરે અકસ્માત સર્જતા મોત નિપજાવ્યું હતું. ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનોએ 108ને જાણ કરી હતી. જો કે, 108 મોડી આવતા ઘાયલ યુવકને તાત્કાલિક રિક્ષામાં જી. જી. હોસ્પિટલમાં લવાયો હતો. અહીં ડોક્ટરે સુલતાનને મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી. JMCના ડમ્પરે અકસ્માત સર્જી એક યુવકનું મોત નિપજાવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો.

જામનગરમાં JMCના ડમ્પરે અકસ્માત સર્જતાં 19 વર્ષીય યુવકનું કમકમાટી ભર્યુ મોત

ABOUT THE AUTHOR

...view details