ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપના પૂર્વ ધારાસભ્યની 24 વર્ષીય પુત્રીએ કરી આત્મહત્યા - jamanaga

ભાજપના પૂર્વ ધારાસભ્યની 24 વર્ષીય પુત્રી રીધ્ધી પોતોના ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જવાની હતી, પંરતુ હાલમાં કોરોનાની મહામારીને લઇને ફ્લાઇટ બંધ હોવાથી અભ્યાસ માટે વિદેશ ન જઇ શક્તા પોતે આત્મહત્યા કરી જિંદગી ટૂંકાવી હતી.

ભાજપના પૂર્વ ધારાસભ્યની 24 વર્ષીય પુત્રીએ કર્યો આપઘાત
ભાજપના પૂર્વ ધારાસભ્યની 24 વર્ષીય પુત્રીએ કર્યો આપઘાત

By

Published : Apr 30, 2020, 3:02 PM IST

જામનગરઃ ભાજપના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાની 24 વર્ષીય પુત્રી રીધ્ધીએ પોતોના નિવાસસ્થાને આત્મ હત્યા કરી લીધી છે. જે પોતોના ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જવાની હતી. હાલ હવાઇ મુસાફરી બંધ હોવાથી ચિંતામાં હતી અને પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા શોકનું મોજુ ફરી વળ્યું છે.

કાલાવડ-ધ્રોલ વિસ્તારના ભાજપના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાની પુત્રી રીધ્ધી વિદેશમાં એન્જિનીયરનો અભ્યાસ કરવા માટે જવાની હતી. જો કે, હાલ રીધ્ધી કેનેડા જઈ શકી ન હતી અને પોતાના નિવાસસ્થાને જ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. જેથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ABOUT THE AUTHOR

...view details