ગુજરાત

gujarat

ETV Bharat / state

Jamnagar News: મહાકાય કંપની નાયરા રિફાઇનરીમાં ગરમ પાણીમાં 10 કર્મચારી દાઝ્યા - Jamnagar News

મહાકાય કંપની નાયરા રિફાઇનરીમાં ગરમ પાણીમાં 10 કર્મચારી દાઝ્યા નાયરા રિફાઈનરીમાં પાઇપલાઇનની સફાઈ દરમિયાન મોટી ઘટના બનતા 10 જેટલા લોકો દાઝ્યા હોવાના પ્રાથમિક અહેવાલ

Jamnagar News: મહાકાય કંપની ન્યારા રિફાઇનરીમાં ગરમ પાણીમાં 10 કર્મચારી દાઝ્યા
Jamnagar News: મહાકાય કંપની ન્યારા રિફાઇનરીમાં ગરમ પાણીમાં 10 કર્મચારી દાઝ્યા

By

Published : Aug 8, 2023, 10:02 AM IST

Updated : Aug 8, 2023, 10:22 AM IST

Jamnagar News: મહાકાય કંપની ન્યારા રિફાઇનરીમાં ગરમ પાણીમાં 10 કર્મચારી દાઝ્યા

જામનગર: કર્મચારીઓનેની જાળવણીએ કંપની હોય છે પરંતુ અવાર નવાર એવા કિસ્સા સામે આવતા હોય છે જેમાં કોઈને કોઈ કારણોસર કર્મચારીઓનો મોત થઈ રહ્યા હોવાના કિસ્સાઓ સામે આવે છે. હવે કામદારોની સુરક્ષાને લઈને પણ સવાલ થઈ રહ્યા છે. ત્યારે આજરોજ વેક્યુમ રેસિડ્યુ પાઇપલાઇનની સફાઈ દરમિયાન નાયરા રિફાઈનરીમાં દુર્ઘટના બની હતી. જેમાં પાઇપલાઇનમાંથી ગરમ પાણી ઉડતા દસ જેટલા કર્મચારીઓ દાઝયા છે.

રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા:નાયરા એનર્જી રિફાઈનરીમાં કોન્ટ્રાક્ટ સંબંધિત કામ કરતી એજન્સી આર.બી ઇન્ફ્રા કંપનીના કર્મચારીઓ દાઝયા જેમાં બે લોકોની હાલત ગંભીર હોવાથી તેમને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

"ખાનગી કંપનીમાં 10 જેટલા કર્મચારીઓ દાઝ્યા છે. જેમના ચારને તેમની હોસ્પિટલમાં લવાયા છે. તમામને સારવાર આપવામાં આવી રહી છે. આ કર્મચારીઓ વેક્યુમ રેસિડ્યુ પાઇપલાઇનની સફાઈ દરમિયાન ન્યારા રિફાઈનરીમાં દુર્ઘટના બની હતી. જેમાં પાઇપલાઇનમાંથી ગરમ પાણી ઉડતા દસ જેટલા કર્મચારીઓ દાઝયા છે.--ડો.ધવલ પટેલ, (ખાનગી હોસ્પિટલ)

હાલત ગંભીર:જામનગરની બે જુદી જુદી ખાનગી હોસ્પિટલોમાં આઠ વ્યક્તિઓને સારવાર તે ખસેડવામાં આવ્યા છે. જેમાંની બે વ્યક્તિની હાલત હતી ગંભીર હોવાનું ડોક્ટર જણાવી રહ્યા છે. આમ જામનગરની ખાનગી હોસ્પિટલમાં આઠ કર્મચારીઓને દાખલ કરવામાં આવ્યા છે. તો બે કર્મચારીને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 15% થી 60 ટકા સુધી આ કર્મચારીઓ દાઝ્યા છે. ડોક્ટર દ્વારા તમામ કર્મચારીઓને હાલ સારવાર આપવામાં આવી રહી છે. અવારનવાર આ પ્રકારની ઘટનાઓ કામદારોનો ભોગ લઇ લે છે.

  1. Jamnagar News: જામનગર જિલ્લાના એક પણ ગામમાં લોકોને પાણી માટે વલખા નહિ મારવા પડે...જાણો કેમ...?
  2. Jamnagar Crime: કસ્ટમ્સ વિભાગે સિક્કા પોર્ટ પરથી પકડ્યું 100 કરોડનું ફર્નેશ ઑઈલ, માફિયાના ગાલ પર તમાચો
  3. જામનગરમાં PM મોદીની સુરક્ષામાં હવે પોલીસની સાથે સ્ટ્રાઈકર શ્વાન પણ રહેશે ખડેપગે
  4. Jamnagar News : જિલ્લાના 11 ટાપુમાં પ્રવેશ પર પ્રતિબંધ, જાહેર વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને તંત્રનો નિર્ણય
Last Updated : Aug 8, 2023, 10:22 AM IST

ABOUT THE AUTHOR

...view details