ગુજરાત

gujarat

ETV Bharat / state

વેરાવળ-પાટણ સંયુકત નગરપાલિકાની વિવિધ મહત્વપુર્ણ કમિટીઓની રચના કરાઈ - Veraval-patan joint municipality

ગીર-સોમનાથ પાલિકાના સભાખંડમાં મળેલ સાધારણ સભામાં ટાઉન પ્લાનિંગ, બાંધકામ, સેનિટેશન, સર્વિસ, સહિત વિવિધ 28 સમિતિનઓની રચના કરવામાં આવી હતી. આ સાથે સમિતિ અધ્યક્ષની પણ નિમણૂંક કરવામાં આવી હતી.

વેરાવળ-પાટણ સંયુક્ત નગર પાલિકા
વેરાવળ-પાટણ સંયુક્ત નગર પાલિકા

By

Published : May 12, 2021, 12:18 PM IST

  • વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના સભાખંડમાં સભા મળી હતી
  • નગરપાલિકાના રૂટીંનના કામો ઉપરાંત વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી
  • પ્રમુખ પિયુષ ફોફંડીના અધ્યક્ષા સ્થાને સાધારણ સભા મળી

ગીર-સોમનાથ :વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના સભાખંડમાં પ્રમુખ પિયુષ ફોફંડીના અધ્યક્ષા સ્થાને સાધારણ સભા મળી હતી. જેમાં નગરપાલિકાના રૂટીંનના કામો ઉપરાંત વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી.

વેરાવળ-પાટણ સંયુક્ત નગર પાલિકા
ક્રમ નામ કમિટી
1 નિલેષ વિઠ્ઠલાણી ચેરમેન, કારોબારી સમિતિ
2 બાદલ હુંબલ ચેરમેન, બાંધકામ કમિટી
3 સુરેશ ગઢીયા ચેરમેન, લાઈટ કમિટી
4 પરેશ કોટિયા ચેરમેન, વર્કસ કમિટી
5 પિયુષ ફોફંડી ચેરમેન, સર્વીસ કમિટી
6 રેખા જેઠવા ચેરમેન, યાત્રાળુ કમિટી
7 કિશન જેઠવા ચેરમેન, સેનીટેશન કમિટી
8 ચંદ્રિકા સીકોતરીયા ચેરમેન, સામાજિક ન્યાય મહિલા કમિટી
9 હષીર્દા શામળા ચેરમેન, વાહન વ્યવહાર કમિટી
10 ભાવિકા સવનીયા ચેરમેન, નવાવિસ્તાર વિકાસ કમિટી
11 ભારતી ચંદ્રાણી ચેરમેન, લીગલ કમિટી
12 ધનજી બારૈયા ચેરમેન, પ્રોફેશનલ ટેક્ષા કમિટી
13 મનસુખ વાજા ચેરમેન, ચોપાટી કમિટી
14 મુકતા ચાવડા ચેરમેન, મિશન મંગલમ કમિટી
15 પલ્લવી જાની ચેરમેન, આવાસ યોજના
16 દિક્ષીતા અઢીયા ચેરમેન, હાઉસટેક્ષા કમિટી
17 જયેશ મહેતા ચેરમેન, લાયબ્રેરી
18 ભારતી ચંદના ચેરમેન, ગાર્ડન કમિટી
19 જયેશ માલમડી ચેરમેન, ટાઉન પ્લાનીંગ કમિટી
20 મીના ગૈસ્વામી ચેરમેન, ફીલ્ટર પ્લાન્ટ કમિટી
21 ધારા જોષી ચેરમેન, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, ટાઉનહોલ, કોમ્યુનીટીહોલ કમિટી
22 જિતેન્દ્ર સોલંકી ચેરમેન, મનોરંજન તથા ત્રિવેણી મુકિતધામ કમિટી
23 કપિલ મહેતા ચેરમેન, પસંદગી કમિટી
24 કમળા ફોફંડી ચેરમેન, સીટીબસ કમિટી
25 દિપીકા કોટીયા ચેરમેન, પરચેઈઝ કમિટી
26 હંસા પાબારી ચેરમેન, વૃક્ષારોપણ કમિટી
27 ધનુબેન ફોફંડી ચેરમેન, શહેર શુસોભન કમિટી

સરકારશ્રીને પત્ર વ્યવહાર કરવા જેવા નિર્ણયો કરવામાં આવ્યા
જુદા-જુદા બિલ્ડીંગ પર સોલાર રૂફટોલ લગાડવા તથા દિવાદાંડી પાસે બની રહેલા ચોપાટીનો પ્રોજેક્ટ નગરપાલિકાએ સંભાળી લેવા સરકારશ્રીને પત્ર વ્યવહાર કરવા જેવા નિર્ણયો કરવામાં આવ્યા છે. તેમ વેરાવળ-પાટણ નગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.

નગરપાલિકાના સભાખંડમાં સભા યોજાઇ

ABOUT THE AUTHOR

...view details