તાલાલા શહેર ભાજપ દ્વારા અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતી ઉજવાઇ - Atal Bihari Vajpayee
ગીર સોમનાથઃ જિલ્લામાં 25 ડિસેમ્બરના રોજ અટલ બિહારી વાજપેયજીની જન્મ જયંતીની શહેર ભાજપ દ્વારા ઉજવવામાં આવી હતી. જેમાં ગિરના પાટનગર તાલાલા શહેરમાં શહેર ભાજપ દ્વારા અટલ બિહારી બાજપેયીની જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે તાલાલા શહેરના દરેક વોર્ડમાં બાળકોને ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યું હતુ. શહેર ભાજપ દ્વારા અટલ બિહારી બાજપેયીને શ્રદ્ધાંજલી અપવામાં આવી હતી અને આજના દિવસને ભારતીય જનતા પાર્ટી દ્વારા સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો.
તાલાલા શહેર ભાજપ દ્વારા અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતી ઉજવાઇ
જૂઓ, વીડિયો...