ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીરસોમનાથમાં 2 દિવસ વિરામ બાદ વરસાદની બીજી ઇંનિગ શરૂ

ગીરસોમનાથઃ વાયુ વાવાઝોડાના કારણે જિલ્લામાં 6થી 8 ઇંચ જેટલો વરસાદ થયો હતો. પરંતુ ત્યારબાદ મેઘરાજાએ 2 દિવસના વિરામ બાદ ફરીથી ગીરસોમનાથમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે.

gsm

By

Published : Jun 18, 2019, 12:07 PM IST

ગીરસોમનાથના સુત્રાપાડા, વેરાવળ, કોડીનાર, ગિરગઢડા અને ઉના તાલુકા અને ગ્રામ્યવિસ્તારમાં મંગળવારે વેહલી સવારથી જ વરસાદ શરૂ થયો છે. સતત વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તેમજ ઘરમાં પણ પાણી ઘુસ્યા હતા. ત્યારે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગીરસોમનાથમાં વાસાદની બીજી ઈનિંગ શરુ

જગનો તાત આ વરસાદના છાંટાઓને અમૃત બિંદુ સમાન માની રહ્યો છે. સારો પાક લઈ અને ભૂતકાળમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા આશાસ્પદ બન્યા છે.

ABOUT THE AUTHOR

...view details