ગીર સોમનાથ: ગીરકાંઠાના દરિયાઇ વિસ્તારમાં ખાવાના જાંબુની વિવિધ વેરાઈટી (Fruits found in Somnath) જોવા મળે છે. ઉનાળા દરમ્યાન અને ખાસ કરીને કેરીની સીઝન સમયમાં ખાવાના જાંબુ બજારમાં જોવા મળતા હોય છે.પહેલાં (White Jambu ) સફેદ કલરના (Java Plum in gir somnath) જોવા મળતા હતા પરંતુ હવે તેમાં ચાર અલગ-અલગ પ્રકારના કલરવાળા જાંબુ જોવા મળે છે જે સ્વાદના શોખીનોને આકર્ષિત પણ કરી રહ્યા છે.
પાણીની કમી પૂરી થવાની સાથે સ્વાદનો એક અનોખો આસ્વાદ ઉનાળામાં અસહ્ય ગરમીથી જાંબુ ખૂબ સારું રક્ષણ આપે છે- આ પ્રકારના (Fruits found in Somnath)જાંબુમાં 70 ટકા કરતાં વધારે પાણી અને બાકીના વિટામિન સહિત અન્ય ખનિજ તત્વો પણ જાંબુમાં જોવા મળે છે. જેને કારણે આ ઋતુ (Heat protection) દરમ્યાન જાંબુ ખાવાથી ગરમીમાંથી (Benefit of Jambu )રાહત મળી શકે છે અને શરીરમાં થતી પાણીની કમીને પણ આ જાંબુ પૂરું કરી આપે છે.
સ્વાદના શોખીનોને આકર્ષિત કરે છે સ્વાદનો એક અનોખો આસ્વાદ -હાલમાં (Java Plum in gir somnath) જાંબુની સિઝન ચાલી રહી છે ત્યારે સોમનાથની બજારમાં પણ જાંબુનું આગમન થઈ રહ્યું છે. જે અહીં આવતા પ્રવાસીઓને પણ વધારે આકર્ષિત કરી રહ્યું છે. જાંબુનો કલર જોઈને ખરીદાર તેને ખરીદવા માટે આકર્ષિત થાય છે અને તેનું સેવન કર્યા બાદ શરીરમાં પાણીની કમી પૂરી થવાની સાથે સ્વાદનો એક અનોખો આસ્વાદ પણ આ જાંબુ ઊભો કરે છે.
એવું રસદાર કે 70 ટકા કરતાં વધારે પાણી આ પણ વાંચોઃ સતત બીજા વર્ષે સફેદ જાંબુની માગ ઘટતા ગીરનો ખેડૂત ચિંતાગ્રસ્ત
હવે ધીમે ધીમે ચાર કલરના જાંબુ મળતા થયા -પહેલા ગીર કાંઠાના (Fruits found in Somnath)વિસ્તારમાં પારંપરિક અને આંબાવાડિયાના ખેતરમાં એક માત્ર સફેદ કલરના (Java Plum in gir somnath) જાંબુની ખેતી થતી હતી. પરંતુ હવે સમય બદલાતા ખાવાના જાંબુ પણ હવે નવા કલરો ધારણ કરી રહ્યા છે. આજે સોમનાથની બજારમાં સફેદ જાંબુની સાથે લાલ-ગુલાબી લીલા અને લાલ તેમજ ગુલાબી મિશ્ર પ્રકારના જાંબુ જોવા મળી રહ્યા છે. સોમનાથ આવતા પ્રવાસીઓને આ જાંબુ ખૂબ આકર્ષિત પણ કરી રહ્યા છે.
સોમનાથ આવતા પ્રવાસીઓને આ જાંબુ ખૂબ આકર્ષિત કરી રહ્યા છે આ પણ વાંચોઃ ભગવાન રણછોડને પણ પ્રિય હતા જાંબુ, જાણો ફાયદા...
ઘણાં લોકો પહેલીવાર જોવે છે આવા જાંબુ - અહીં સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે આવતા યાત્રિકો અલગ-અલગ પ્રકારના જાંબુ જોઈને અચંબિત પણ થઈ રહ્યા છે. કેટલાક પ્રવાસીઓ તો એવા છે કે તેમણે આ પ્રકારનું ફળ પોતાના જીવનમાં પ્રથમવાર જોયું હોય તેવો પણ અનુભવ કરી રહ્યા છે. અહીં આવતા યાત્રિકો રંગબેરંગી જાંબુ જોઈને એક વખત તેનાથી આકર્ષિત થાય છે અને ખરીદીને તેનો સ્વાદ પણ માણતા જોવા મળે છે.