ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા સોમનાથની મુલાકાતે - girsomnath

ગીર-સોમનાથ : વાયુ વાવાઝોડુ ગીરસોમનાથ અને વેરાવળથી દુર થયુ છે. પરંતુ તેની અસરના કારણે ગીર-સોમનાથના દરિયાકિનારાના ગામો અને વેરાવળ શહેરના દરિયાકિનારે વસેલા વિસ્તારમાં ભારે નુકસાન થયું છે, ત્યારે દરેક પક્ષના રાજકીય આગેવાનો સ્થાણાંતરીતોની મુલાકાત લેવા પહોંચ્યા છે.

ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા ગીરસોમનાથની મુલાકાતે

By

Published : Jun 14, 2019, 9:54 AM IST

ગુજરાત રાજ્ય કોંગ્રેસ પક્ષ અધ્યક્ષ અમિત ચાવડા ગીર સોમનાથની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે રાજ્યસરકાર સાથે મળીને રાહત કામગીરીમાં મદદ કરવા કહ્યું હતું. વાવાઝોડા બાદ પણ ગરીબ, દુકાનદારો અને શ્રમિકોને પુનઃસ્થાપિત કરવા અને તેમની આજીવિકા બાંધવા સરકાર સહાય કરે તેવી માંગ કરી હતી.

ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા ગીરસોમનાથની મુલાકાતે

ABOUT THE AUTHOR

...view details