ગીરસોમનાથ: જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ આવેલ 65 વર્ષીય વૃદ્ધ જે સાઉદી અરબ અને દુબઈની ટ્રાવેલ હિસ્ટ્રી સાથે ગીરસોમનાથ આવ્યા હતા. વૃદ્ધનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવ્યો હતો. ત્યાર બાદ 10 દિવસ સતત સારવાર અને મોનીટરીંગ બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ત્યાર બાદ હવે વૃદ્ધના પત્ની એકમાત્ર કોરોના પોઝિટિવ છે.
ગીરસોમનાથ: પ્રથમ નોંધાયેલ કોરોના કેસનો દર્દી સાજો થયો - corona virus in India
ગીરસોમનાથમાં પ્રથમ કોરોના પોઝિટિવ આવેલ વૃદ્ધનો સારવાર દસ દિવસ સારવાર બાદ કોરોના ટેસ્ટ નેગેટીવ આવ્યો છે.વૃદ્ધનો નેગેટીવ રીપોર્ટ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
ગીરસોમનાથ: પ્રથમ નોંધાયેલ કોરોના કેસનો દર્દી સાજો થયો
ત્યારે હવે ગીરસોમનાથમાં માત્ર 1 મહિલા કોરોના ગ્રસ્ત છે.જેમના પર આરોગ્ય વિભાગ સતત નજર રાખી રહ્યું છે.