ગુજરાત

gujarat

ETV Bharat / state

ફાયરિંગ કેસમાં ઉનાના ધારાસભ્યનેૈ પોલીસનું તેડુ - Gir-Somnath

ઉનામાં 28મેં ના રોજ ભાજપના પૂર્વ ધારાસભ્ય કે.સી રાઠોડ અને એક અન્ય જૂથ વચ્ચે થયેલી ફાયરિગ કેસમાં પુજા ભાઈ વંશ ઉના પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા.

ઉનાના ધારાસભ્ય ફાયરિંગના કેસના સમન્સના કારણે પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા
ઉનાના ધારાસભ્ય ફાયરિંગના કેસના સમન્સના કારણે પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા

By

Published : Jun 12, 2020, 7:33 PM IST

ગીર સોમનાથઃ ઉનામાં 28 મેંના રોજ ભાજપના પૂર્વ ધારાસભ્ય કે.સી રાઠોડ અને એક અન્ય જૂથ વચ્ચે થયેલી ફાયરીંગ કેસમાં ગીર સોમનાથ પોલીસ દ્વારા ઉનાના કોંગ્રેસી ધારાસભ્યને સમન્સ પાઠવવામાં આવતા ધારાસભ્ય પુંજા ભાઈ વંશ ઉના પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા, જ્યારે એક તરફ રાજ્યસભાની ચૂંટણીને થોડોજ સમય બાકી છે, ત્યારે કોંગ્રેસી ધારાસભ્ય પુંજા વંશને પોલીસ દ્વારા સમન્સ પાઠવાતા રાજકીય આરોપ પ્રતિ આરોપનો દોર શરૂ થયો છે.

ઉનાના ધારાસભ્ય ફાયરિંગના કેસના સમન્સના કારણે પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા
ઉનાના ધારાસભ્ય ફાયરિંગના કેસના સમન્સના કારણે પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા

ABOUT THE AUTHOR

...view details