મહાત્મા ગાંધી કે જેમણે આત્મહત્યાના ઈશ્વરની મરજી વિરૂધનું કૃત્ય બતાવ્યું છે તેમણે જ આપઘાત કર્યું તેવું ચીતરવુંએ ગોડસેની વિચારધારા દર્શાવે છે. રાજ્ય સરકાર પણ ગોડસેની વિચારધારા ધરાવતી હોવાનું ગોહિલે આક્ષેપ કર્યો હતો. સરકાર આવું કરીને ગાંધીનું અપમાન કરી રહી છે. સુફલામ શાળા સંકુલ નામનું બેનર ધરાવતી શાળાના 9માં ધોરણની પરીક્ષામાં પ્રશ્ન કરાયો હતો.
રાષ્ટ્રપિતાને આત્મહત્યારા દર્શાવનાર સંસ્થા સામે સરકાર રાજદ્રોહ દાખલ કરેઃ શક્તિસિંહ ગોહિલ - ગાંધીજીને આત્મહત્યારો ચીતરનાર સંસ્થા
ગાંધીનગરઃ ખાનગી શાળાની સ્થિતી ધોરણ-9ની ઈન્ટરનલ પરીક્ષામાં ગાંધીજીની આત્મહત્યાના પ્રશ્નથી થયેલા વિવાદ મુદે સોમવારે કોગ્રેસના દિગ્ગજ નેતા શકતિસિંહ ગોહિલે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખી જે સંસ્થામાં આવો પ્રશ્ન કરવામાં આવ્યો છે. તેની વિરૂધ રાજદ્રોહનો ગુનો નોંધવામાં આવે તેવી માંગ કરી હતી..
ગાંધીનગરમાં ગાંધીજીને આત્મહત્યારો ચીતરનાર સંસ્થા સામે રાજદ્રોહ
પહેલાં પરીક્ષા પાછળ ઠાલવામાં આવી અને ત્યારબાદ રદ કરી લાયકત બદલવાઈ જેથી ઘણી શંકા ઉભી થાય છે. નોકરી સહિત ઘણું સંઘર્ષ કરીને ફોર્મ ભરીને વિધાર્થીઓ દ્વારા તૈયારી કરવામાં આવી હતી. ભરતી રદ કરવાનું તઘલખી નિર્ણય લેનારા લોકો સામે કડક - કાર્યવાહી થવી જોઈએ. એટલું જ નહિ જે વિધાર્થીઓએ ફોર્મ ભરયાં અને પરીક્ષા ન લેવાઈ તેમને સરકારે વળતર ચુકવવું જોઈએ. સરકાર દ્વારા જે લાયકાત વધારવામાં આવી છે એ તેમની નિષ્ફળતા સાબિત કરે છે...
TAGGED:
ગાંધીનગ ખાનગી શાળાની સ્થિતી