- રાજ્યના IAS ની બદલી બાદ નિમણૂક નું સ્થળ
1. પુનમચંદ પરમાર, હેલ્થ ડીપાર્ટમેન્ટના એડિશનલ ચીફ સ્ક્રેટરીની બદલી કૃષિ વિભગમાં કરાઈ.
2. સંગીતા સિંગ, જીએડી એડિશનલ ચીફ સેક્રેટરીની બદલી ગૃહ વિભગના અગ્ર સચિવ તરીકે.
3. પંકજ જોષી, એમ.ડી. જી.યુ.વી.એન.એલ. ની બદલી ઉર્જા વિભગના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે કરાઈ.
4. જે. પી. ગુપ્તા, પ્રિન્સિપાલ સેક્રેટરી જલ સંપત્તીની બદલી રાજ્ય ટેક્ષ કમિશ્નર તરીકે.
5. જયંતિ રવિ, હેલ્થની બદલી હેલ્થ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે કરાઇ.
6. મનીષા ચંદ્રા, મહિલા અને બાળ કલાયણ વિભગમાં કરાઇ બદલી.
7. રૂપવંત સિંહ, જીઓલોજી અને માઇનિંગ કમિશ્નરની બદલી ફાઇનાન્સ વિભાગમાં કરાઇ.
8. મિલિંદ તોરવણે, ફાઇનાન્સ સચિવથી ઇકોનોમી અફેર્સ તરીકેની બદલી કરાઇ.
9. એસ.જે હૈદર, પ્રિન્સિપાલ સેક્રેટરી ટુરિઝમ દેવસ્થાનની બદલી પંચાયત વિભાગ, રુરલ ડેવલોપમેન્ટ સચિવ તરીકે કરાઇ.
10. સંજીવ કુમાર, ફાઇનાન્સના ઇકોનોમી અફેર્સથી ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના એમ.ડી. તરીકે કરાઇ.
11. સાહમીના હુસેન, એમ.ડી. ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપનીના એમ.ડી. ની બદલી ઉર્જા વિકાસ નિગમના એમ.ડી. તરીકે કરાઇ.
12. કમલ દાયાણી, પ્રિન્સિપાલ સેક્રેટરી ફૂડ, સિવિલ સપ્લાયની બદલી જીએડી માં કરાઇ.
13. મમતા વર્મા, ઉદ્યોગ કમિશ્નરની બદલી ટુરિઝમ સચિવ તરીકે કરાઇ.
14. મનીષ ભારદ્વાજ, ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશન એમ.ડી. ની બદલી એગ્રીકલચર, ફાર્માર વેલ્ફેર વિભાગમાં કરાઇ.
15. ધનંજય દ્વિવેદી, સાયન્સ & ટેકનોલોજીના સચિવની બદલી જળ સંપત્તિ સચિવ તરીકે કરાઇ.
16. મોહમદ શાહિદ, એગ્રીકલચર, ખેડૂત વેલ્ફેર સચિવની બદલી ફૂડ & સિવિલ સપ્લાયને ગ્રાહક સુરક્ષા સચિવ તરીકે કરાઈ.
17. એમ. થેન્નારસન, એમ.ડી. જીઆઇડીસી
18. અનુપમ આનંદ, જીએડી આયોજન વિભાગ માંથી બદલી ટ્રાઈબલ વિભાગમાં સચિવ તરીકે કરાઇ.
19. હર્ષદકુમાર પટેલ ભાવનગર કલેકટરની બદલી સેટલમેન્ટ કમિશ્નર અને લેન્ડ રેકોર્ડના ડિરેકટર તરીકે કરાઇ.
20. કે.કે. નિરાલા, મેમ્બર સેક્રેટરી જળ સંપત્તિ તરીકે બદલી થઇ.
21. એમ.એસ. પટેલ, કમિશ્નર ઓફ મ્યુનિસિપલ કોર્પોરેશનની બદલી બરોડા મ્યુ. કોર્પોરેશનના કમિશ્નર તરીકે થઇ.
22. બંચ્છા નિધિ પાની, રાજકોટ મ્યુ. કમિશ્નરની બદલી સુરત મ્યુ. કમિશ્નર તરીકે કરાઇ.
23. તુષાર ધોળકિયા, મેમ્બર સેક્રેટરી જળ સંપત્તિની બદલી ડિરેક્ટર ફૂડ સિવિલ સપ્લાય તરીકે કરાઇ.
24. હરિત શુક્લા, લેન્ડ રીફોર્મ્સના કમિશ્નરની બદલી સાયન્સ & ટેકનોલોજી વિભાગના સચિવ તરીકે કરાઇ.
25. જય પ્રકાશ શિવાહરે, ચીફ એક્ઝિક્યુટિવ ઓફીસર (સર ધોલેરા પ્રોજેકટ)ની બદલી હેલ્થ કમિશ્નર તરીકે કરાઇ.
26. રાહુલ ગુપ્તા, કલેકટર રાજકોટની બદલી ઉદ્યોગ કમિશ્નર તરીકે કરાઇ.
27. રાજેશ મંજુહુ, મધ્ય ગુજરાત વીજ કંપનીના એમ. ડી. ની બદલી ટ્રાન્સપોર્ટ કમિશનર તરીકે કરાઇ.
28. રાકેશ શંકર, અમદાવાદ ડેપ્યુટી મ્યુ. કમિશનરની બદલી મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશનના કમિશ્નર તરીકે થઇ.
29. કે.ડી. કાપડિયા એડિશનલ સેક્રેટરી જીએડીની બદલી રાહત કમિશ્નર તરીકે થઇ.
30. કે.એમ. ભીમજીયાની, સ્પીપા ડેપ્યુટી ડિરેકટરની બદલી સ્પીપાના ડિરેકટર જનરલ તરીકે કરાઇ.
31. એમ.જે. ઠક્કર, રૂલર ડેવલોપમેન્ટ કમિશ્નરની બદલી ડેવલોપમેન્ટ કમિશ્નર તરીકે થઇ.
32. આર.જે. માકડિયા, મોરબી કલેક્ટરની બદલી રેવન્યુ ઇશ્પેક્શન કમિશ્નર તરીકે કરાઇ.