જ્યારે 26મી જાન્યુઆરીના દિવસે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી આણંદ ખાતે જ્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ વડોદરા ખાતે અને મંત્રી મંડળના સભ્યો અને જિલ્લા કલેક્ટરોના હસ્તે વિવિધ જિલ્લા મથકોએ ધ્વજવંદન સમારોહ યોજાશે.
પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી રાજકોટ ખાતે યોજાશે જિલ્લા મથકોએ યોજાનાર કાર્યક્રમની વિગત આ મુજબ છે :
મુખ્યપ્રધાન
1. વિજય રૂપાણી, રાજકોટ
વિધાનસભા અધ્યક્ષ
2. રાજેન્દ્ર ત્રિવેદી, આણંદ
નાયબ મુખ્યપ્રધાન
3. નીતિન પટેલ વડોદરા
કેબીનેટ પ્રધાનો
4. આર.સી.ફળદુ, બનાસકાંઠા
5. ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સુરેન્દ્રનગર
6. કૌશિક પટેલ, અમદાવાદ
7. સૌરભ પટેલ, મહેસાણા
8. ગણપત વસાવા, સાબરકાંઠા
9. જયેશ રાદડીયા, ભાવનગર
10. દિલીપકુમાર ઠાકોર, કચ્છ
11. ઇશ્વર પરમાર, ગાંધીનગર
12. કુંવરજી બાવળિયા, જૂનાગઢ
13. જવાહર ચાવડા, સુરત
રાજયકક્ષાના પ્રધાનો
14. પ્રદિપસિંહ જાડેજા, પાટણ
15. બચુ ખાબડ, બોટાદ
16. જયદ્રથસિંહ પરમાર, જામનગર
17. ઇશ્વરસિંહ પટેલ, દાહોદ
18. વાસણ આહીર, પોરબંદર
19. વિભાવરીબેન દવે, મહિસાગર
20. રમણલાલ પાટકર, વલસાડ
21. કિશોરભાઇ કાનાણી, અરવલ્લી
22. યોગેશભાઇ પટેલ, પંચમહાલ
23. ધર્મેન્દ્રસિંહ જાડેજા, દેવભૂમિ દ્વારકા