etv bharat
By
Published : Feb 28, 2020, 5:30 PM IST
| Updated : Feb 28, 2020, 5:58 PM IST
રાજકોટ
- રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત માટે મેગા ઝુંબેશ
- છેલ્લા દોઢ મહિનામાં મનપા દ્વારા રૂ. 174 કરોડની વસુલાત કરવામાં આવી
- હજુ પણ રૂ. 70 કરોડની વસુલાત બાકી
- મનપા દ્વારા વેરો ન ભરનાર સામે લેવાઈ રહ્યા છે આકરા પગલાં
- શહેરમાં વિવિધ જગ્યાએ 700 જેટલી પ્રોપર્ટી સીલ કરવામાં આવી
- મનપાનો ચાલુ વર્ષે રૂ. 238 કરોડની વેરા વસુલાતનો લક્ષ્યાંક
- આગામી માર્ચ સુધીમાં રૂ.70 કરોડની વસુલાત કરવામાં આવશે
- સુરત
30 કરોડની ટેક્સ ચોરી ઝડપાઈ
સુરત DRIની તમિલનાડુની કંપનીમાં કાર્યવાહી
શોબોકા ઇન્ડસ્ટ્રીઝ અને VKA પોલીમરમાં દરોડા
બંને કંપનીઓમાં બનાવવામાં આવે છે મોસ્કિટો નેટ
MEIS સ્કીમનો ખોટી રીતે મેળવ્યો હતો લાભ
MEISમાં FOB હેઠળ મળે છે 1% થી 7% રાહત
સુરત DRI દ્વારા 5.40 કરોડની રિકવરી કરાઈ
- રાજકોટ
રાજકોટમાં ખેબચડા ગામની સીમમાંથી બાળકી મળી આવવાનો મામલો - બાળકીના હાલત સ્થિર ,રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનને બાળકીની હોસ્પિટલમાં લીધી મુલાકાત
પોલીસ દ્વારા બાળકી મૂકી જનારની સઘન શોધખોળ શરૂ
Last Updated : Feb 28, 2020, 5:58 PM IST