ગાંધીનગર: દેશ અને દુનિયામાં કોરોના વાઇરસની પરિસ્થિતિ વધી ગઇ છે. જ્યારે અત્યાર સુધી કોરોનાની વેક્સીન બની નથી પણ પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે ગાંધીનગર IIT દ્વારા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વેસ્ટ વોટર પર રિસર્ચ કરવાના આવ્યું હતું. જેના પરથી અમદાવાદમાં કોરોનાની પરિસ્થિતિથી વાકેફ થઈ શકે તેવું રિસર્ચ મનીષ કુમારે ETV ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું.
IIT ગાંધીનગર દ્વારા વેસ્ટ પાણીનું રિસર્ચ કર્યું, કોવિડ-19ની પરિસ્થિતિ નક્કી કરવામાં થશે મદદ - corona in gujrat
દેશ અને દુનિયામાં કોરોના વાઇરસની પરિસ્થિતિ વધી ગઇ છે. જ્યારે અત્યાર સુધી કોરોનાની વેક્સીન બની નથી પણ પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે ગાંધીનગર IIT દ્વારા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વેસ્ટ વોટર પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. ઉપરાંત જ્યાં સુધી કોવિડ-19ની વેક્સીન ના મળે ત્યાં સુધી આ રિસર્ચ મહત્વનું સાબિત થશે.
IIT ગાંધીનગર દ્વારા વેસ્ટ પાણીમાં રિસર્ચ ક
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ટુક સમયમાં આ રિસર્ચ શરૂ કરવામાં આવશે, તેવું પણ મનીશકુમારે જણાવ્યું હતું આમ, આ રિસર્ચથી રાજ્યમાં કોવિડ-19ની પરિસ્થિતિ અંગે સ્પષ્ટ ચિતાર મેળવી શકાશે.