ગાંધીનગર: ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ગૃહ વિભાગમાં અનેક વ્યક્તિઓની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આજે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા ગૃહ વિભાગના(Home Department) અગ્ર સચિવ રાજીવ ગુપ્તાની હાજરીમાં પોલીસ ભરતી બોર્ડના વિવિધ સંવાદના અધિકારીઓ હાજર થયા હતા. જેમાં આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા હજુ પણ વધુ ભરતી કરવામાં(Police Recruitment Series) આવશે. જ્યારે આ તમામ વ્યક્તિઓ સંપૂર્ણ પારદર્શી રીતે યોજાઈ રહી હોવાનું નિવેદન DGP આશિષ ભાટિયાએ આપ્યું છે.
યુવાઓના મનોબળ વધારવા યુવાઓ માટેવીડિયોરિલીઝ કરાયો
રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે રાજ્યના યુવા સૌનુ મનોબળ વધારવાગૃહ વિભાગ દ્વારા એક માર્ગદર્શન સિરીઝ (Police Recruitment Guide Series Release )તૈયાર કરવામાં આવી છે. જે નાગરીકો માટે વિવિધ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે આગામી સમયમાં નવી ભરતી પ્રક્રિયા આવશે. ત્યારે ઉમેદવારોએ પોતાની તૈયારીઓ કઈ રીતે કરવી આ ઉપરાંત પ્રેક્ટિકલ અને લેખિત પરીક્ષાઓ પણ કઈ રીતે પાસ કરવી અને ભૂતકાળમાં યોજાયેલી પરીક્ષાના રેન્કર્સના મંતવ્યો પણ આ વીડિયોમાં (video series)રાખવામાં આવ્યા છે કે જેથી નવા ઉમેદવારોને વધુ માર્ક્સ કઈ રીતે મેળવવા તે અંગેની માહિતી પ્રાપ્ત થઈ શકે.
કોઈ પ્રકારની અફવામાં ના આવું જોઈએ
ગૃહ વિભાગની ભરતી બાબતે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન (Home Minister Harsh Sanghvi)ખર્ચ અંગે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પોલીસની ભરતી સંપૂર્ણ પારદર્શક રીતે યોજવા કટિબદ્ધ છે અને આ સંદર્ભે ઉમેદવારને પરીક્ષા અંગે સચોટ માર્ગદર્શન મળી રહે એ માટે ગુજરાત પોલીસ બધા વિડીયો સિરીઝ તૈયાર કરવામાં આવી છે. જેમાં ઉમેદવારો કોઈ પણ અફવા અથવા તો લેભાગુ તત્વોના ચુંગાલમાં ફસાઈ અને પોતાના દેહ પર મક્કમ રહે તે માટે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષને લોક ભરતી બોર્ડના અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ છેલ્લી LRD અને PSI પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોના મંતવ્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓના મંતવ્ય પોલીસ દ્વારા ચલાવાતી વિવિધ પરીક્ષા માર્ગદર્શન કેન્દ્રો અને વિવિધ ઉમેદવારના મંતવ્ય પણ રાખવામાં આવ્યા છે.