ગાંધીનગરગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઈને તમામ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ત્યારે પ્રથમ તબક્કાની (Nomination form For First Phase Gujarat Election) ચૂંટણીની કરીએ તો, 1,362 જેટલા ફોર્મ ભરાયા છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 1362 અને બીજા તબક્કાના 95 ફોર્મ ભરવામાં આવ્યા છે.
પ્રથમ તબક્કામાં 89 બેઠકચૂંટણીમાં પ્રથમ તબક્કાનીવાત કરીએ તો, 89 બેઠક પર પ્રથમ તબક્કામાં (Nomination form For First Phase Gujarat Election) ચૂંટણી યોજવામાં આવશે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની બેઠકનો સમાવેશ થાય છે. જ્યારે 14 નવેમ્બરે ફોર્મ ભરવાની (Nomination for election) અંતિમ બેઠક હતી. તો હવે આજથી ફોર્મ ચકાસણીની શરૂઆત કરવામાં આવશે. જ્યારે 17 નવેમ્બરે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે.