- સરકારે રાજકોટની ઘટનાને લઈને તમામ તપાસ હાથ ધરી છે
- અધિકારી એ.કે.રાકેશ તપાસ કરી રહ્યા છે
- તપાસ માટે રાજકોટના ડેપ્યુટી કમીશ્નરની અધ્યક્ષતામ SITની રચના
- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ તપાસ માટે અધિકારીઓની નિમણૂક કરી
લગ્ન પ્રસંગ માટે પોલીસ મંજૂરીની જરૂરી નહીં: પ્રદિપસિંહ જાડેજા
રાજકોટની ઘટના અંગે પ્રદીપસિંહનું નિવેદન
17:04 November 27
રાજકોટની ઘટના અંગે પ્રદીપસિંહનું નિવેદન
17:04 November 27
સુપ્રીમ કોર્ટની ઝાટકણી મુદ્દે પ્રદિપસિંહની પ્રતિક્રિયા
શ્રેય હોસ્પિટલ અને આ ઘટનાની સંપૂર્ણ માહિતી રાજ્ય સરકાર જવાબદાર ઓથોરિટીને ઉપલબ્ધ કરાવશે
16:56 November 27
વરઘોડા પર પ્રતિબંધ
- લગ્ન પ્રસંગ માટે પોલીસ મંજૂરીની જરૂરી નહીં: પ્રદિપસિંહ જાડેજા
- વરઘોડા પર પ્રતિબંધ છે
- કોરોનાની ગાઈડલાઈનનું પાલન જરૂરી
- રાત્રી કરફ્યૂ વાળા શહેરોમા આવું આયોજન નહીં
TAGGED:
live page