ગુજરાત

gujarat

ETV Bharat / state

Breaking News :ચેન્નઈ તેલના ગોદામમાં લાગી ભીષણ આગ, 500 ફાયરબ્રિગેડના કર્મચારી ઘટના સ્થળે - ખેડૂતો હેરાન

etv bharat
etv bharat

By

Published : Feb 29, 2020, 4:45 PM IST

Updated : Feb 29, 2020, 8:27 PM IST

15:57 February 29

Kheda Breaking

ખેડા

  • ખેડાના ઠાસરા તાલુકાના ખેડૂતો હેરાન પરેશાન

    વિસ્તારમાં આશરે 800 વિધામાં કરેલા ટામેટાનો પાક રોડ પર ફેકવાનો વારો આવ્યો

    ટામેટાનો ભાવ નમળતા ટ્રેકટર દ્વારા ટામેટા રોડ પર ફેંક્યા

    1 કિલોએ માત્ર 2 રૂપિયા ભાવ મળતા ખેડૂત પાયમાલ

    1 કિલોએ ખેડૂતનો સરેરાશ ખર્ચ 8 થી 9 રૂપિયા થાય છે

    ટામેટા રોડ પર ફેકવાનો વિડિયો કર્યો વાઈરલ

15:41 February 29

Patan Breaking

  • પાટણ 
    પાટણ કેડી પોલિટેકનિક ના અધ્યાપકોએ સાતમા પગાર પંચના મામલે દર્શાવ્યો વિરોધ
    પોલિટેકનિકમાં કાળા વસ્ત્રો ધારણ કરી અનોખી રીતે વિરોધ દર્શાવ્યો 
    સાતમા પગારપંચની માંગ બુલંદ કરી 
    અધ્યાપકોએ કાળા વસ્ત્રો પહેરી વિધાર્થીઓને ભણાવ્યા


 

Last Updated : Feb 29, 2020, 8:27 PM IST

ABOUT THE AUTHOR

...view details