કેવડીયામાં કોન્ફરસન્સ કરવી કેટલી યોગ્ય: કેવડીયામાં 400 જેટલા ભેગા થાય અને ગુજરાતમાં લગ્નમાં 100 લોકો તો આ કોન્ફરસન્સ કેટલી યોગ્ય, તે બાબતે ઓમ બિરલાનો જવાબ કોન્ફરસન્સ દેશના હિત માટેની છે, અમે કોવિડ 19 ના તમામ નિયમો પાલન કરી રહ્યા છે. ગુજરાત સરકાર પોતાની રીતે નિર્ણય કરવા માટે સ્વતંત્ર છે.
LIVE: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનાર સ્પીકર કોંફરન્સ ની જાહેરાત કરતા લોકસભાના સ્પીકર ઓમ બિરલા લાઈવ
12:51 November 24
કોન્ફરન્સ કરવા બાબતે ગુજરાત સરકાર પોતાની રીતે નિર્ણય કરવા માટે સ્વતંત્ર છેઃ ઓમ બિરલા
12:37 November 24
કોરોનાના સમયમાં પણ અમે સંસદની કાર્યવાહી કરી છેઃ ઓમ બિરલા
કોરોનાના સમયમાં પણ અમે સંસદની કાર્યવાહી કરી છેઃ ઓમ બિરલા
12:27 November 24
અમે બધાને સાથે રાખીને સંસદની કાર્યવાહી કરીએ છીએઃ ઓમ બીરલા
અમે પક્ષ અને વિપક્ષ બધાને સાથે રાખીને સંસદની કાર્યવાહી કરીએ છીએઃ ઓમ બીરલા
12:25 November 24
આ સંમ્મેલન એક નવો સંદેશ આપશેઃ ઓમ બીરલા
આ સંમ્મેલન એક નવો સંદેશ આપશેઃ ઓમ બીરલા
12:23 November 24
સંસદમાં કાનૂન બનાવવાની સાથે લોકોની ભાવનાઓને સંધનની ભાવનાઓથી અમે લોકો સુધી પહોંચાડીએ છીએ
સંસદમાં કાનૂન બનાવવાની સાથે લોકોની ભાવનાઓને સંધનની ભાવનાઓથી અમે લોકો સુધી પહોંચાડીએ છીએ
12:22 November 24
આ સંમ્મેલનમાં બે દિવસ સુધી રાષ્ટપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન માર્ગદર્શન આપશે
આ સંમ્મેલનમાં બે દિવસ સુધી રાષ્ટપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન માર્ગદર્શન આપશે
12:11 November 24
સરદાર વલ્લભભાઈ પટેલની ધરતી છે ગુજરાતઃ ઓમ બીરલા
ઓમ બીરલાએ કહ્યુે કે, ગુજરાતની ધરતી સરદાર વલ્લભભાઈ પટેલની ધરતી છે.
12:11 November 24
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનાર સ્પીકર કોંફરન્સ ની જાહેરાત કરતા લોકસભાના સ્પીકર ઓમ બિરલા લાઈવ
ગાંધીનગર: સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા કોલોની ખાતે 25 અને 26 નવેમ્બર ના રોજ સ્પીકર કોંફરન્સનું આયોજબ કરવામાં આવ્યું છે ત્યારે આ સ્પીકર કોંફરન્સ માં શુ હશે તે બાબતની જાણકારી આપતા લોકસભાના સ્પીકર ઓમ બિરલા ની પત્રકાર પરિસદ લાઈવ..