ETV Bharat / state
Breaking news : ટ્રમ્પની ગુજરાત મુલાકાતને પગલે હવે ગુજરાતનું બજેટ 26 ફેબ્રુઆરીએ રજુ કરાશે
etv bharat
By
Published : Feb 11, 2020, 4:36 PM IST
| Updated : Feb 11, 2020, 8:39 PM IST
અમદાવાદ
- નાણાપ્રધાન નિતીન પટલે ગુજરાતનું બજેટ 26 ફેબ્રુઆરીએ રજૂ કરશે
- આ પહેલા તેઓ 24 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવાના હતા
- પરંતુ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ગુજરાત મુલાકાત નક્કી થતાં
- બજેટ રજૂ કરવાની તારીખમાં ફેરફાર કરાયો છે
ગીર સોમનાથ
- સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ સોમનાથ મહાદેવના દર્શન કર્યા
- સાથે ગુજરાતનાં શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ ઉપસ્થિત રહ્યા હતા
આણંદ
- પશુપાલન અને મસ્ત્ય ખેડૂતોને પણ કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ મળશે.
- પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ 23 ફેબ્રઆરી સુધીમાં આણંદ જિલ્લાના લાભાર્થી ખેડૂતોને સહાય,સહયોગ માટે ખાસ ઝુંબેશ યોજાશે
- કલેકટર આર.જી.ગોહિલ, ડી.ડી.ઓ આશિષ કુમારે અધિકારીઓ સાથે બેઠક યોજી સમિક્ષા કરી
ગાંધીનગર
- એલ આર ડી મહિલા ઉપવાસનો મામલો
- સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ લખ્યો સી.એમ ને પત્ર
- લોક રક્ષક દળ ની ભરતીમાં ઓબીસી એસ ટી અને એસ સી ની મહિલાઓને અન્યાય થાય નો ઉલ્લેખ
- અનામતની કુલ જગ્યામાં ટકાવારી ની રીતે એલ આર ડી ની ભરતીમાં મહિલાઓને અન્યાય થયો
- સ્પોર્ટસ ડેસ્ક
- ત્રીજી વન-ડેમાં ભારતનો 5 વિકેટે પરાજય, ભારતનો 31 વર્ષ પછી વ્હાઇટવોશ થયો
- ન્યૂઝીલેન્ડે ભારતને ત્રીજી અને અંતિમ વન-ડેમાં 5 વિકેટે હરાવી ત્રણ મેચની શ્રેણીમાં વ્હાઇટવોશ કર્યો છે
ભરૂચ
- અંકલેશ્વર ખાતે ભંગારના ગોડાઉનમાં આગ
- નેશનલ હાઈવેની બાજુમાં આવેલા ભંગાર માર્કેટમાં લાગી આગ
- ફાયર ફાઈટર્સ ઘટના સ્થળે
Last Updated : Feb 11, 2020, 8:39 PM IST