ગુજરાત

gujarat

ETV Bharat / state

લો ગાર્ડન હેપી સ્ટ્રીટનું ઉદ્ધાટન CM વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવશે

By

Published : Feb 7, 2020, 7:35 AM IST

Updated : Feb 7, 2020, 2:35 PM IST

live breaking page
live breaking page

14:34 February 07

લો ગાર્ડન હેપી સ્ટ્રીટનું ઉદ્ધાટન CM વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવશે

Ahmedabad Breaking

  • અમદાવાદ

લો ગાર્ડન હેપી સ્ટ્રીટનું ઉદ્ધાટન CM વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવશે.

મ્યુનિસિપલ દ્વારા હેપી સ્ટ્રીટ અને ફુડ પ્લાઝા તરીકે રૂપિયા ૮.૪૦ કરોડથી વધુ ખર્ચે પુનઃનિર્માણ કરવામાં આવ્યું.

જેનું ઉદ્ધાટન મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે થનાર છે.

હેપી સ્ટ્રીટમાં ફુડ પ્લાઝા ઉપરાંત ૨૭૨ મીટર સાયકલ ટ્રેક, બેસવા માટે ૪૨ બેન્ચીસ, ૨૭૨ મીટર હેરિટેજ થીમ પર દિવાલ ઉભી કરાઇ છે. ૬૭ વૃક્ષો અને ૬૨ ફુલછોડને ઉછેરવામાં આવ્યા.

12:35 February 07

રાજકોટ ક્રાઇમબ્રાન્ચે દુધના ટેન્કરમાં લઇ જવાતો વિદેશી દારૂ ઝડપ્યો

Rajkot Breaking

  • રાજકોટ

રાજકોટ ક્રાઇમબ્રાન્ચે દુધના ટેન્કરમાં લઇ જવાતો વિદેશી દારૂ ઝડપ્યો

દુધના ટેન્કરની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનું કૌભાંડ પકડી પાડ્યું.

રાજકોટના નવા 150ફૂટ રિંગરોડ પરથી વિદેશી દારૂ ભરેયું દૂધનું ટેન્કર ઝડપી પાડ્યું.

ટેન્કરમાંથી અંદાજીત રૂપિયા 15 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો.

વિદેશી દારૂ સાથે ક્રાઇમબ્રાન્ચે રાજસ્થાના ટ્રાઈવરની કરી ધરપકડ.

12:25 February 07

CM વિજય રૂપાણીએ વાહન વ્યવહાર વિભાગ સાથે યોજી બેઠક

Gandhinagar Breaking

  • ગાંધીનગર

CM વિજય રૂપાણીએ વાહન વ્યવહાર વિભાગ સાથે યોજી બેઠક

રાજ્યના મહાનગરપાલિકા વિસ્તારમાં રીક્ષાની સંખ્યા નક્કી કરવા બાબતે યોજાશે.

બેઠક રાજ્ય સરકાર મોટા શહેરોમાં રીક્ષાની સંખ્યા મર્યાદિત કરવામાં આવશે.

આગામી સમયમાં ફકત ૮૦ હજારથી એક લાખ જેટલી જ રિક્ષાનું રજિસ્ટ્રેશન શહેરી વિસ્તારમાં થશે.

રાજ્યના ૮ મહાનગરપાલિકામાં લાગુ પડશે નવા નિયમો

ગ્રીન ટ્રીબ્યુનલના ચુકાદાને આધારે રાજ્ય સરકારે લેશે વધુ એક નિર્ણય.

12:07 February 07

વડાપ્રધાન મોદી પહોંચ્યા ગુવાહાટી

Assam Breaking

  • આસામ

વડાપ્રધાન મોદી પહોંચ્યા ગુવાહાટી

09:55 February 07

"34th ગુજરાત સાયન્સ કોંગ્રેસ 2020" કાર્યક્રમનો 8 ફ્રેબુઆરીથી પ્રારંભ

Mehsana Breaking

  • મહેસાણા

"34th ગુજરાત સાયન્સ કોંગ્રેસ 2020" કાર્યક્રમનો 8 ફ્રેબુઆરીથી પ્રારંભ

ગણપત યુનિવર્સિટી ખાતે ગુજરાત સાયન્સ કોંગ્રેસ 2020 આગામી 8મીથી થશે પ્રારંભ.

દ્વિદિવસીય કાર્યક્રમમાં 350 જેટલા પ્રોજેક્ટોનું નિર્દર્શન કરાશે.

મહેસાણાના ખેરવા ખાતે આવેલ ગણપત યુનિવર્સિટીમાં 34મો ગુજરાત સાયન્સ કોંગ્રેસ.

8 ફેબ્રુઆરી થી પ્રારંભ યુનિવર્સિટીના પ્રો.ચાન્સિલર અને ડાયરેકટર જનરલ ડો.મહેન્દ્ર શર્માની ઉપસ્થિતિ રહેશે.

07:57 February 07

દિલ્હીના બિજવાસનમાં લાગેલી આગ પર મેળ્યો કાબુ

Delhi Breaking

  • દિલ્હી

દિલ્હીના બિજવાસનમાં આવેલા એક વેરહાઉસમાં ભીષણ આગ

આંબેડકર કોલોનીના વેયર હાઉસમાં લાગી આગ

બિજવાસનમાં આવેલી આંબેડકર કોલોનીના એક વેરહાઉસને આગ લાગી હતી

દિલ્હીના બિજવાસનમાં એક વેરહાઉસનમાં સવારે  આગ  લાગી.

14 ફાયર ફાઇટર ઘટનાસ્થળે હાજર.

07:29 February 07

વડાપ્રધાન મોદી આજે બોડો કરારને લઇ કોકરાઝારમાં થનાર સમારંભમાં ભાગ લેશે

Assam Breaking

  • આસામ

વડાપ્રધાન મોદી બોડો કરારને લઇ કોકરાઝારમાં થનાર સમારંભમાં ભાગ લેશે.

આ અવસર પર મોદી બોડો સમજૂતી અંગે લોકોને સંબોધન આપશે.

સમજૂતી પર 27મી જાન્યુાઆરી 2020ના રોજ નવી દિલ્હીમાં હસ્તાક્ષર કર્યા હતા.

કોકરાઝારમાં વડાપ્રધાનના સ્વાગતની તડામાર તૈયારીઓ કરાઇ.

બોડો શાંતિ કરારના સ્વાગતમાં અસમના કોકરાઝાર જિલ્લામાં લોકોએ લાખો દીવડા પ્રગટાવી ખુશી વ્યકત કરી હતી.

Last Updated : Feb 7, 2020, 2:35 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details