ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ જિલ્લાની 523 ખાનગી શાળાને અપાઈ નોટિસ

By

Published : Feb 5, 2020, 9:21 AM IST

Updated : Feb 5, 2020, 2:24 PM IST

LIVE BREAKING PAGE
LIVE BREAKING PAGE

14:23 February 05

રાજકોટ જિલ્લાની 523 ખાનગી શાળાને અપાઈ નોટિસ

Rajkot Breaking

  • રાજકોટ

રાજકોટ જિલ્લાની 523 ખાનગી શાળાને અપાઈ નોટિસ

 RTE એકટ 2009 હેઠળ માન્યતા માટે જરૂરી આધાર પુરાવા રજૂ ન કર્યા હોય તેવી શાળાને DEO દ્વારા નોટિસ આપવામાં આવી

મોટાભાગની શાળાઓમાં ફાયર સેફટીના સાધનો સહિતનું સુવિધાઓનો અભાવ હોવાનું પણ આવ્યું સામે.

11:21 February 05

લોકસભામાં PM મોદી એ રામ મંદિર માટે ટ્રસ્ટ બનાવાની કરી જાહેરાત

Delhi Breaking

દિલ્હી

 લોકસભામાં PM મોદી એ રામ મંદિર માટે ટ્રસ્ટ બનાવાની કરી જાહેરાત કરી.

10:14 February 05

રાજુલામાં બાળકનો શિકાર કરનાર સિંહળ પાંજરે પુરાઇ

Amreli Breaking

  • અમરેલી

રાજુલામાં બાળકનો શિકાર કરનાર સિંહળ પાંજરે પુરાઇ

રાજુલા નજીક બાળકનો શિકાર કરનાર સિંહણ બે બચ્ચા સાથે પાંજરે પુરાઇ.

અમરેલી જિલ્લાના રાજુલા નજીક ઉચેયા ગામમાં પાંચ વર્ષના બાળકનો શિકાર કર્યો હતો.

સિંહણને વન વિભાગે તેના બે બચ્ચા સાથે ગત મોડી રાત્રિએ પાંજરે પુરી હતી.

07:31 February 05

કોરોના વાઇરસનો શંકાસ્પદ દર્દી સિવિલ હોસ્પિટલમાંથી ભાગી ગયો

Surat Breaking

  • સુરત

કોરોના વાઇરસનો શંકાસ્પદ દર્દી સિવિલ હોસ્પિટલમાંથી ભાગી ગયો.


સિવિલ હોસ્પિટલ માંથી શંકાસ્પદ કોરોના વાઇરસનો દર્દી ભાગી જતા તંત્ર દોડતું થયું .

13 દિવસ પહેલાં જ ચીનથી આવ્યો હતો વરાછાનો યુવક.

સારવાર માટે સુરતની સિવિલમાં આવ્યો હતો.

છેલ્લા 2 દિવસમાં બે શંકાસ્પદ દર્દી નોંધાયા.

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વરાછાનો સારવાર માટે આવેલો શંકાસ્પદ કોરોના વાઇરસનો દર્દી.

Last Updated : Feb 5, 2020, 2:24 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details