ઉત્તર ઝોનની આ બેઠક ભાજપ કાર્યાલય કમલમ ખાતે યોજાઇ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતા તેમજ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી વસતિષજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં.
કમલમ કાર્યાલય ખાતે ભાજપ ઉત્તર ઝોનની વિશેષ બેઠક યોજાઇ - Kamlal Office
ગાઘીંનગરઃ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં ઉત્તર ઝોનની બેઠક ગાંધીનગર ખાતે આવેલા કમલમ કાર્યાલય ખાતે યોજવામાં આવી હતી.
કમલમ કાર્યાલય ખાતે ભાજપ ઉત્તર ઝોનની વિશેષ બેઠક યોજાઇ
સમગ્ર ઉત્તર ઝોનમાંથી આવેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ બેઠકમાં ભાગ લીધો હતો અને બેઠકના અંતે જીતુ વાઘાણી તેમજ વી સતીશજી સાથે ચર્ચા વિચારણા પણ કરી હતી.