ગુજરાત

gujarat

ETV Bharat / state

જિલ્લા પંચાયત હસ્તકની આંગણવાડીઓ હવે ગાંધીનગર મહાનગરપાલિકા હસ્તક - આંગણવાડીઓ હવે મહાનગરપાલિકા હસ્તક

ગાંધીનગર મહાનગરપાલિકામાં( Gandhinagar Municipal Corporation)સામાન્ય સભા મળી હતી.આ સભામાં આઠ મુદ્દાને લઈને ચર્ચા કરવામાં આવી હતી. જેમાં શિક્ષણને લઈને નવો મુદ્દો ઉમેરવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયત હસ્તક આંગણવાડીઓને મહાનગર પાલિકા હસ્તક કરવામાં આવશે. 111 આંગણવાડીઓ હવે મહાનગરપાલિકા હસ્તક રહશે.

ગાંધીનગર જિલ્લા પંચાયત હસ્તકની આંગણવાડીઓ હવે મહાનગરપાલિકા હસ્તક
ગાંધીનગર જિલ્લા પંચાયત હસ્તકની આંગણવાડીઓ હવે મહાનગરપાલિકા હસ્તક

By

Published : Jun 30, 2022, 6:37 PM IST

ગાંધીનગરઃ શહેર મહાનગરપાલિકામાં સામાન્ય સભા ( Gandhinagar Municipal Corporation)મળી હતી. મેયરના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા મળી હતી. સામાન્ય સભામાં આઠ મુદ્દાને લઈને ચર્ચા કરવામાં આવી હતી. જેમાં શિક્ષણને લઈને નવો મુદ્દો ઉમેરવામાં( Gandhinagar Municipal Corporation Meeting)આવ્યો હતો. જિલ્લા પંચાયત હસ્તક આંગણવાડીઓને મહાનગર પાલિકા હસ્તક કરવામાં આવશે. આંગણવાડીઓના સમાવેશનો મુદ્દો સર્વાનુમતે પાસ કરવામાં આવ્યો હતો. 111 આંગણવાડીઓ હવે મહાનગરપાલિકા હસ્તક રહશે.

મહાનગરપાલિકા

આ પણ વાંચોઃઆંગણવાડી કાર્યકર અને તેડાગરોને નિમણૂક પત્રો આપવાનો મુખ્યપ્રધાને વડોદરાથી પ્રારંભ કરાવ્યો

આંગણાવડીઓને સ્માર્ટ બનવવામાં આવશે -ગાંધીનગર મહાનગરપાલિકાએ ( Gandhinagar Municipal Corporation)નિર્ણય કર્યો છે કે આ આંગણાવડીઓને સ્માર્ટ બનવવામાં (Gandhinagar District Panchayat)આવશે. મનપામાં જે કર્મચારીની ગેરરીતિ સામે આવી તે કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હાલ તેની વધુ તપાસ ચાલુ છે. કમિશનર તે કેસની તપાસ ચલાવી રહ્યા છે.તપાસનો અહેવાલ આવ્યા પછી આગળ વધિશું..
આ પણ વાંચોઃConcern Of Unemployment : શું શિક્ષણનું વધતું જતું સ્તર બેરોજગારીને આપી રહ્યું છે હવા?

ABOUT THE AUTHOR

...view details