ગાંધીનગર : નીતિ આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલી ઈન્ડેક્સ ટ્રેકિંગ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના આધાર પર કરવામાં આવે છે. જેમાં ગુજરાત પ્રથમ સ્થાન પર છે. આમાં ગુજરાતી દેશના તમામ જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સૌથી વધુ ક્રમાંક મેળવીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ એક્સપોર્ટ પ્રીપેડને ઈન્ડેક્સ રેન્કિંગ માટે 50 માપદંડ નીતિ આયોગ દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યા હતા.
આ પેરામીટર્સમાં એક્સપોર્ટ પ્રમોશન પોલીસી ઇન્સ્ટિટ્યૂશનલ સિલ્વર બિઝનેસ ઇકોસિસ્ટમ, બિઝનેસ એન્વાયરમેન્ટ, ટ્રેડ સપોર્ટ, આર એન્ડ ડી સપોર્ટ એક્સપોર્ટ ડાયવર્સિફિકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટીનો સમાવેશ થાય છે.