ગાંધીનગરઃ કોરોનાના કેસમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યા છે. રાજ્યમાં કુલ આંકડો 80 હજારને પર પહોંચ્ચી ગયો છે. ત્યારે 24 કલાકમાં નવા 1,175 કેસ નોંધાયા છે અને 16 દર્દીના મૃત્યુ થયા છે.
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 1,175 કેસ નોંધાયા, કુલ આંકડો 80 હજારને પાર - Update of Gujarat Corona
કોરોનાના કેસમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યા છે. રાજ્યમાં કુલ આંકડો 80 હજારને પર પહોંચ્ચી ગયો છે. ત્યારે 24 કલાકમાં નવા 1,175 કેસ નોંધાયા છે અને 16 દર્દીના મૃત્યુ થયા છે.
ગુજરાત કોરોના ન્યૂઝ
રાજ્યમાં કોરના વાઇરસના અત્યાર સુધીમાં કુલ 83,262 પોઝિટિવ કેસ નોંધાયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી પોઝિટિવ કરતા ડિસ્ચાર્જનો આંકડો વધુ છે, 1123 દર્દીઓને બુધવારના રોજ રજા આપવામાં આવી હતી.
સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 163 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 74 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 237 સામે આવ્યાં છે. જોકે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.
Last Updated : Aug 20, 2020, 11:04 PM IST